SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૬ | શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશપ્તિ સૂત્ર १६ ता आइच्चेणं मासेणं चंदे कइ मंडलाइं चरइ ? ता चोइस्स मंडलाइं चरइ एक्कारस य पण्णरसभागे मंडलस्स । __ता आइच्चेणं मासेणं सूरे कइ मंडलाई चरइ ? ता पण्णरस चउभागाहिगाई मंडलाइं चरइ । __ता आइच्चेणं मासेणं णक्खत्ते कइ मंडलाई चरइ ? ता पण्णरस (चउभागाहिगाई) मंडलाइं चरइ पंचतीसं च वीससयभागे मंडलस्स । ભાવાર્થ - પ્રશ્ન– એક સૂર્ય માસમાં ચંદ્ર કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તર- એક સૂર્ય માસમાં ચંદ્ર ૧૪ ૧૫ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. પ્રશ્ન- એક સૂર્ય માસમાં સૂર્ય કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તર- એક સૂર્ય માસમાં સૂર્ય સવા પંદર(૧૫ ફુ) મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. પ્રશ્ન- એક સૂર્ય માસમાં નક્ષત્ર કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે ? ઉત્તર- એક સૂર્ય માસમાં નક્ષત્ર પંદર મંડળ અને એકસોવીસ્યા પાંત્રીસ ભાગ(૧૫ મંડળ) ઉપર પરિભ્રમણ કરે છે. १७ ता अभिवड्डिएणं मासेणं चंदे कइ मंडलाइं चरइ ? ता पण्णरस मंडलाई चरइ तेसीइ छलसीयसयभागे मंडलस्स । ता अभिवड्डिएणं मासेणं सूरे कइ मंडलाइं चरइ ? ता सोलस मंडलाई चरइ तिहिं भागेहिं ऊणगाइं दोहिं अडयालेहिं सएहि मंडलं छित्ता । ता अभिवड्डिएणं मासेणं णक्खत्ते कइ मंडलाइं चरइ ? ता सोलस मंडलाई चरइ सीयालीसएहिं भागेहिं अहियाहिं चोद्दसहिं अट्ठासीएहिं मंडल छेत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- એક અભિવર્ધિત માસમાં ચંદ્ર કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તરએક અભિવર્ધિત માસમાં ચંદ્ર ૧૫ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. પ્રશ્ન- એક અભિવર્ધિત માસમાં સુર્ય કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તર- એક અભિવર્ધિત માસમાં સૂર્ય ૨૪૮ ભાગવાળા મંડળના ત્રણ ભાગ ન્યૂન સોળ મંડળ અર્થાત્ ૧૫ જ મંડળ ભાગ ઉપર પરિભ્રમણ કરે છે. પ્રશ્ન- એક અભિવર્ધિત માસમાં નક્ષત્ર કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તર- એક અભિવર્ધિત માસમાં નક્ષત્ર ૧૬ મંડળ અને સત્તરમા મંડળના ૧૪૮૮ ભાગ કરીને ૪૭ ભાગ એટલે ૧૬. મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ચંદ્રમાસ, સૂર્યમાસ, નક્ષત્ર માસ, ઋતુમાસ અને અભિવર્ધિત માસ, આ પાંચ પ્રકારના માસમાં ચંદ્ર, સૂર્ય તથા નક્ષત્ર કેટલા મંડળને પાર કરે છે? તે સંખ્યાનું કથન છે. નક્ષત્ર માસમાં મંડળ સંખ્યા- નક્ષત્ર માસ ૨૭8 અહોરાત્ર પ્રમાણ છે એક યુગમાં ૬૭ નક્ષત્ર માસ હોય છે.
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy