________________
પ્રાભૂત-૧૫
_.
૩રપ ]
પ્રશ્ન- એક નક્ષત્ર માસમાં સૂર્ય કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તર- એક નક્ષત્ર માસમાં સૂર્ય ૧૩ $ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
પ્રશ્ન– એક નક્ષત્ર માસમાં નક્ષત્ર કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તર- એક નક્ષત્ર માસમાં નક્ષત્ર ૧૩ ૪૬ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે १४ ता चंदेणं मासेणं चंदे कइ मंडलाइं चरइ ? ता चोइस्स चउभागाइं मंडलाई चरइ एगं च चउवीससय भागं मंडलस्स । ___ता चंदेणं मासेणं सूरे कइ मंडलाइं चरइ ? ता पण्णरस चउभागूणाई मंडलाइं चरइ एगं च चउवीससयभागं मंडलस्स ।
ता चंदेण मासेणं णक्खत्ते कइ मंडलाई चरइ ? ता पण्णरस चउभागूणाई मंडलाइं चरइ छच्च चउवीससयभागे मंडलस्स । ભાવાર્થ :- પ્રશ્ન- એક ચંદ્ર માસમાં ચંદ્ર કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તર- એક ચંદ્ર માસમાં ચંદ્ર સવા ચૌદ મંડળ અર્થાત્ ૧૪ મંડળ અને ૧૨૪ ભાગવાળા પંદરમા મંડળનો ચોથો ભાગ(૩૧ ભાગ) અને એક સો ચોવીસ્યો ૧ ભાગ (૩૧ + ૧ = ૩ર ભાગ) અર્થાત્ ૧૪ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
પ્રશ્ન- એક ચંદ્રમાસમાં સૂર્ય કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. ઉત્તર- એક ચંદ્રમાસમાં સૂર્ય ૧૨૪ ભાગવાળા મંડળનો ચોથો ભાગ ન્યૂન પંદર મંડળ અર્થાત્ પોણાપંદર(૧૪ ફ) મંડળ અને એકસો ચોવીસ્યો એક ભાગ(૯૩+૧ = ૯૪ ભાગ) એટલે ૧૪૬ મંડળ ભાગ ઉપર પરિભ્રમણ કરે છે.
પ્રશ્ન- એક ચંદ્ર માસમાં નક્ષત્ર કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે ? ઉત્તર- એક ચંદ્ર માસમાં નક્ષત્ર પોણા પંદર(૧૪ મંડળ અને એકસો ચોવીસ્યા છ ભાગ(૯૩+ ૬ = ૯૯ ભાગ) અર્થાત્ ૧૪૬૬ મંડળ ભાગ ઉપર પરિભ્રમણ કરે છે. १५ ता उऊणा मासेणं चंदे कइ मंडलाइं चरइ ? ता चोइस मंडलाइं चरइ तीसं च एगट्ठिभागे मंडलस्स ।
ता उऊणा मासेणं सूरे कइ मंडलाइं चरइ ? ता पण्णरस मंडलाइं चरइ ।
ता उऊणा मासेणं णक्खत्ते कइ मंडलाइं चरइ ? ता पण्णरस मंडलाई चरइ पंच य बावीस सयभागे मंडलस्स । ભાવાર્થ :- પ્રશ્ન- એક ઋતુમાસમાં ચંદ્ર કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તર- એક ઋતુ માસમાં ચંદ્ર ૧૪ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
પ્રશ્ન- એક ઋતુમાસમાં સૂર્ય કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તર- એક ઋતુમાસમાં સૂર્ય ૧૫ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
પ્રશ્ન- એક ઋતુ માસમાં નક્ષત્ર કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તર- એક ઋતુ માસમાં નક્ષત્ર ૧૫ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.