________________
[ ૩૧૮]
શ્રી ચંદ્રસૂર્ય પ્રશાપ્તિ સૂત્ર
પંદરમું પ્રાભૂત પરિચય છRO RO RO RO ROROR
પ્રસ્તુત પંદરમા પ્રાભૃતમાં ચંદ્રાદિ જ્યોતિષ્ક વિમાનોની શીધ્ર(તેજ) મંદ ગતિ ( સ થયા
/૨/૩)નું તથા તેઓની મુહૂર્ત ગતિ અને ભિન્નતાના કારણે સર્જાતા એક મુહૂર્ત, એક અહોરાત્ર, એક માસમાં પરિભ્રમિત મંડળોની સંખ્યાના તફાવતનો નિર્દેશ છે.
જ્યોતિષ્ક વિમાનોમાં સૌથી મંદગતિ ચંદ્રની છે. તેના કરતાં ક્રમશઃ સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ શીઘ્ર-શીધ્રતર ગતિગામી છે. તેઓની ગતિની તરતમતાના કારણે તેઓની મુહૂર્ત ગતિ ભિન્ન-ભિન્ન છે. છપ્પન નક્ષત્રોના યોગક્ષેત્રરૂપ મંડળ પરિધિના ૧,૦૯,૮૦૦ અંશ(ભાગ) કરવામાં આવે તો ચંદ્ર એક મુહૂર્તમાં ૧૭૬૮ મંડળ ભાગ, સૂર્ય ૧૮૩૦ મંડળ ભાગ અને નક્ષત્રો ૧૮૩૫ મંડળ ભાગ ઉપર પરિભ્રમણ કરે છે. પ્રત્યેક મુહૂર્ત ચંદ્ર કરતાં સૂર્ય દર ભાગ અને નક્ષત્રો ૭ ભાગ વધુ ચાલે છે.
પોત-પોતાના મંડળ ઉપર પરિભ્રમણ કરતા ચંદ્રનું સૂર્ય, ગ્રહ, નક્ષત્રો જેટલા સમયમાં જે ક્ષેત્રમાં પરસ્પર સહપરિભ્રમણ કરે છે, તે યોગ(ભોગ) કહેવાય છે. ચંદ્ર અને સૂર્ય સાથે ક્રમશઃ એકપછી એક નક્ષત્ર, ગ્રહ યોગ કરે છે. એક નક્ષત્ર પોતાના યોગકાળ પર્યત યોગ કરીને યોગ સમાપ્ત કરે ત્યારે બીજું નક્ષત્ર યોગમાં આવે છે. તેનું વિસ્તૃત વર્ણન પ્રાભૂત ૧૦/ર માં છે. તે જ રીતે એક ગ્રહનો યોગ સમાપ્ત થતાં બીજો ગ્રહ યોગ પ્રારંભ કરે છે.
ગતિની ભિન્નતાના કારણે ચંદ્ર, સૂર્ય, નક્ષત્રાદિની મંડળ સંખ્યામાં ભિન્નતા થાય છે. એક નક્ષત્ર માસમાં ચંદ્ર ૧૩૩ મંડળ, સૂર્ય ૧૩મંડળ, નક્ષત્ર ૧૩ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
એક ચંદ્ર માસમાં ચંદ્ર ૧૪૩(૧૪)મંડળ, સૂર્ય ૧૪ (૧૪ ફેં9) મંડળ અને નક્ષત્ર ૧૪ ફ૬ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
એક ઋતુ માસમાં ચંદ્ર ૧૪મંડળ, સૂર્ય ૧૫ મંડળ અને નક્ષત્ર ૧૫ર મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. એક સૂર્યમાસમાં ચંદ્ર ૧૪ ૧૫ મંડળ, સૂર્ય ૧૫રૃ મંડળ અને નક્ષત્ર ૧૫ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
એક અભિવર્ધિત માસમાં ચંદ્ર ૧૫ મંડળ, સૂર્ય ૧૫ » મંડળ અને નક્ષત્ર ૧૬૪, મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
એક અહોરાત્રમાં ચંદ્ર ૩, ભાગ ન્યૂન એક અર્ધમંડળને, સૂર્ય એક અર્ધ મંડળને અને નક્ષત્ર ફેર ભાગ અધિક એક અર્ધમંડળ(૧ કર અર્ધમંડળ)ને પાર કરે છે.
એક પરિપૂર્ણ મંડળને ચંદ્ર ૨૩. અહોરાત્રમાં, સુર્ય ૨ અહોરાત્રમાં અને નક્ષત્ર ૧૩, અહોરાત્રમાં પાર કરે છે.
એક યુગમાં ચંદ્ર ૮૮૪ મંડળ, સૂર્ય ૯૧૫ મંડળ અને નક્ષત્ર ૯૧૭ મંડળ ઉપર પરિભ્રમણ કરે