________________
प्रकृत-१४
ચૌદમું પ્રાભૂત ચંદ્ર પ્રકાશની બહુલતા
૩૧૫
चंद्र प्रकाशनी अधिकता - न्यूनता :
१ ता कया ते दोसिणा बहू आहिएति वएज्जा ? ता दोसिणापक्खत्ते णं दोसिणा बहू आहिएति वएज्जा ।
ता कहं ते दोसिणापक्खे दोसिणा बहू आहिएति वएज्जा ? ता अंधकारपक्खाओ णं दोसिणा पक्खदोसिणा बहू आहिएति वएज्जा ।
ता कहं ते अंधकारपक्खाओ णं दोसिणापक्खे दोसिणा बहू आहिएति वएज्जा ? ता अंधकारपक्खाओ णं दोसिणापक्खं अयमाणे चंदे चत्तारि बायाले मुहुत्तसए छत्तालीसं च बावद्विभागे मुहुत्तस्स जाई चंदे विरज्जइ, तं जहापढमाए पढमं भागं बिइयाए बिइयं भागं जाव पण्णरसीए पण्णरसमं भागं । एवं खलु अंधकारपक्खाओ णं दोसिणापक्खे दोसिणा बहू आहिएति वएज्जा । ता केवइया णं दोसिणापक्खे दोसिणा बहू आहिएति वएज्जा ? ता परित्ता असंखेज्जा भागा ।
भावार्थ :પ્રશ્ન- ચંદ્રનો પ્રકાશ ક્યારે વધારે હોય છે ? ઉત્તર- જ્યોત્સના પક્ષ અર્થાત્ શુક્લ पक्ष (सु) मां चंद्रनो प्राश वधारे होय छे.
પ્રશ્ન- ચંદ્રનો પ્રકાશ શુક્લ પક્ષમાં કોના કરતા વધારે હોય છે ? ઉત્તર- અંધકાર પક્ષ અર્થાત્ કૃષ્ણ પક્ષ(વદ) કરતા શુક્લ પક્ષમાં ચંદ્રનો પ્રકાશ વધુ હોય છે.
પ્રશ્ન- કૃષ્ણ પક્ષ કરતા શુક્લ પક્ષમાં ચંદ્રનો પ્રકાશ વધારે શા માટે હોય છે ? ઉત્તર- કૃષ્ણ પક્ષમાંથી શુક્લ પક્ષમાં પ્રવેશતા ચંદ્રની કળાઓ(અંશો) ચારસો બેતાલીસ પૂર્ણાંક છેતાલીસ બાસઠાંશ (४४२ हुई) मुहूर्त पर्यंत अनावृत (प्रगट, मुस्ली) थती भय छे, यथा- प्रथम प्रतिपद्या (खेडभ) ना हिवसे પંદરમો એક ભાગ અથવા ભાગ, બીજના બીજો ભાગ અથવા ૪ ભાગ યાવત્ પંદરમા(પૂર્ણિમાના) દિવસે પંદર ભાગ અથવા ભાગ અનાવૃત(પ્રગટ) થાય છે, તેથી કૃષ્ણપક્ષ કરતા શુક્લ પક્ષમાં ચંદ્રનો પ્રકાશ વધારે હોય છે.
પ્રશ્ન- શુક્લ પક્ષમાં ચંદ્રનો પ્રકાશ કેટલો વધારે હોય છે ? ઉત્તર- શુક્લ પક્ષમાં પરિમિત અસંખ્યાત ભાગ વધારે પ્રકાશ હોય છે.
२ ता कया ते अंधकारे बहू आहिएति वएज्जा ? ता अंधकारपक्खे णं अंधकारे बहू आहिएति वएज्जा ।