________________
પ્રાભૃત-૧૩
[ ૩૧૧ |
१७ ता तच्चायणगए चंदे पच्चत्थिमाए भागाए पविसमाणे बाहिरचउत्थस्स पच्चत्थिमिल्लस्स अद्धमंडलस्स अट्ठ सत्तट्ठिभागाइं सत्तट्ठिभागं च एक्कतीसधा छेत्ता अट्ठारस भागाइ जाई चंदे अप्पणो परस्स य चिण्णं पडिचरइ । एयावया बाहिरचउत्थ पच्चत्थिमिल्ले अद्धमंडले समत्ते भवइ । ભાવાર્થ :- ત્રીજા અયન(ઉત્તરાયણ)માં, પશ્ચિમ વિભાગ તરફ અંદર પ્રવેશતો ચંદ્ર પશ્ચિમ દિશાવર્તી બાહ્ય ચોથા અર્ધ મંડળના સ્વ–પર ચલિત , ઉદ્ ભાગ ઉપર ચાલીને બાહ્ય ચોથા મંડળને સમાપ્ત કરે છે અર્થાત્ ચોથા મંડળના , ભાગ ચાલે ત્યારે ચંદ્ર માસ પૂર્ણ થાય છે. १८ एवं खलु चंदेणं मासेणं चंदे तेरस चउप्पण्णगाई दुवे तेरसगाई जाइं चंदे परस्स चिण्णं पडिचरइ, तेरस तेरसगाई जाई चंदे अप्पणो चिण्णं पडिचरइ, दुवे ईयालीसगाई दवे तेरसगाई अट्र सत्तट्रिभागाइं सत्तट्रिभागं च एक्कतीसधा छत्ता अट्ठारसभागाइं जाइं चंदे अप्पणो परस्स य चिण्णं पडिचरइ । अवराई खलु दुवे तेरसगाई जाइं चंदे केणइ असामण्णगाई सयमेव पविट्ठित्ता-पविट्ठित्ता चारं चरइ।
इच्चेसा चंदमासो अभिगमण-णिक्खमण-वुड्डि-णिव्वुड्डि-अणवट्ठियसंठाण-संठिई-विउव्वणड्डिपत्ते रूवी चंदे देवे चंदे देवे आहिएति वएज्जा । ભાવાર્થ :- આ રીતે ચંદ્ર એક ચંદ્ર માસમાં પરચલિત ૧૪ મંડળ ભાગ ઉપર તેર વાર ચાલે છે અને હું ભાગ ઉપર બે વાર ચાલે છે. સ્વચલિત ૩ મંડળ ભાગ ઉપર તેર વાર ચાલે છે. સ્વ–પર ચલિત છે મંડળ ભાગ ઉપર બે વાર, ૧ મંડળ ભાગ ઉપર બે વાર તથા&, 3 મંડળ ભાગ ઉપર એક વાર ચાલે છે. અન્ય અચલિત કે મંડળ ભાગ ઉપર પ્રવેશીને બે વાર ચાલે છે.
ચંદ્ર માસ, અભિગમન-અંદર આગમન, નિષ્ક્રમણ–બહાર નીકળવું, વૃદ્ધિ-હાનિ, અનવસ્થિત સંસ્થાન આદિ રૂ૫ ચંદ્રની સંસ્થિતિ-વ્યવસ્થાથી યુક્ત અને વૈક્રિય ઋદ્ધિને પ્રાપ્ત, ચંદ્ર વિમાનમાં સ્થિત આ ચંદ્ર દેવ છે, આ ચંદ્ર દેવ છે, તેમ કહેવાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચંદ્ર અયન સંસ્થિતિ અને ચંદ્રના ચલિત–અચલિત મંડળનું કથન છે.
ચંદ્રનું બીજું અયન દક્ષિણાયન છે, તેમાં ચંદ્ર સર્વાવ્યંતર મંડળથી બહાર નીકળે છે. ઉત્તરાયણની સમાપ્તિ અંતિમ મંડળના ૧૩ ભાગ ઉપર થાય છે અને ત્યાંથી દક્ષિણાયનનો પ્રારંભ થાય છે. ચંદ્ર તે મંડળ ના શેષ(૬૭–૧૩ =) ૫૪ ભાગ અને બીજા મંડળના ૧૩ ભાગ ઉપર પરિભ્રમણ કરી પ્રથમ મંડળ પૂર્ણ કરે છે. આ રીતે પ્રત્યેક મંડળના અર્થાત્ એક ચંદ્ર ઉત્તર દિશાના સાત અર્ધ મંડળના અને દક્ષિણ દિશાના છ અર્ધ મંડળના અને તે જ સમયે બીજો ચંદ્ર દક્ષિણ દિશાના સાત અને ઉત્તર દિશાના છ અર્ધ મંડળના, આ રીતે કુલ ૧૩ મંડળના મૂડું ભાગ અન્ય ચંદ્રના ચલિત માર્ગ ઉપર અને ૧૩ ભાગ સ્વચલિત માર્ગ ઉપર તથા શેષ બે મંડળના(સર્વાત્યંતર અને સર્વબાહ્ય મંડળના) ૧૩ ભાગ, અચલિત માર્ગ ઉપર ચાલે છે.