________________
| 30
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
पविट्टित्ता-पविट्टित्ता चारं चरइ । एयावया दोच्चे चंदायणे समत्ते भवइ । ભાવાર્થ :- પ્રશ્ન- અન્ય બે અર્ધ મંડળના ૧૩ મંડળ ઉપર પ્રવેશીને ચંદ્ર અસામાન્ય(અચલિત) મંડળ ઉપર પરિભ્રમણ કરે છે, તે મંડળ ભાગ કયા છે? ઉત્તર- અન્ય બે અર્ધ મંડળના ૩ ભાગ ઉપર સ્વયં પ્રવેશીને ચંદ્ર અચલિત મંડળ ઉપર પરિભ્રમણ કરે છે, તે બે મંડળ આ પ્રમાણે છે– (૧) સર્વાત્યંતર મંડળના ભાગ અને (૨) સર્વબાહ્ય મંડળના 8 ભાગ. આ રીતે ચંદ્રનું બીજું અયન પૂર્ણ થાય છે. १४ ता णक्खत्ते मासे णो चंदे मासे, चंदे मासे णो णक्खत्ते मासे ।
ताणक्खत्ताओ मासाओ चंदे चंदेणं मासेणं किमधियं चरइ ? ता दो अद्धमंडलाइं चरइ अट्ठ य सत्तट्ठिभागाइं अद्धमंडलस्स सत्तट्ठिभागं च एक्कतीसधा छेत्ता अट्ठारस भागाई। ભાવાર્થ :- નક્ષત્ર માસ ચંદ્રમાસ નથી, ચંદ્રમાસ નક્ષત્ર માસ નથી.
प्रश्न-नक्षत्र मास ४२ता यंद्रभासमां यंद्रा भंड 6५२ अधियालेछ? 6त्तर- नक्षत्र માસ કરતા ચંદ્ર માસમાં ચંદ્ર બે અર્ધ મંડળ અને ત્રીજા અર્ધમંડળના આઠ સડસઠીયા () ભાગ તથા मनार मेत्रीसया भाग (२०, भाग) मधिरयालेछ. १५ ता तच्चायणगए चंदे पच्चत्थिमाए भागाए पविसमाणे बाहिराणंतरस्स पच्चत्थिमिल्लस्स अद्धमंडलस्स ईयालीसं सत्तट्ठिभागाइं जाइं चंदे अप्पणो परस्स य चिण्णं पडिचरइ, तेरस सत्तट्ठिभागाइं जाइं चंदे परस्स चिण्णं पडिचरइ । तेरस सत्तट्ठिभागाइं जाइं चंदे अप्पणो परस्स य चिण्णं पडिचरइ । एयावया व बाहिराणतरे पच्चत्थिमिल्ले अद्धमंडले समत्ते भवइ । ભાવાર્થ :- યુગના ત્રીજા અયન (ઉત્તરાયણ)માં, પશ્ચિમ વિભાગ તરફ અંદર પ્રવેશતો ચંદ્ર પશ્ચિમવર્તી સર્વ બાહ્યાવંતર(બાહ્યબીજા) અર્ધ મંડળના સ્વ–પર ચલિત એકતાલીસયા સડસઠાંશ (8) ભાગ ઉપર ચાલે છે, સ્વ-પર ચલિત તેર સડસઠાંશ (૧૩) ભાગ ઉપર અને સ્વ–પર ચલિત ભાગ ઉપર ચાલે છે, આ રીતે પશ્ચિમ દિશાવર્તી બાહ્યાવંતર(બાહ્ય બીજું અર્થાત્ ચૌદમું) અર્ધ મંડળ સમાપ્ત થાય છે. १६ ता तच्चायणगए चंदे पुरत्थिमाए भागाए पविसमाणे बाहिर-तच्चस्स पुरथिमिल्लस्स अद्धमंडलस्स ईयालीसं सत्तट्ठिभागाइं जाइं चंदे अप्पणो परस्स य चिण्णं पडिचरइ, तेरस सत्तट्ठिभागाइ जाइ चंदे परस्स चिण्ण पडिचरइ, तेरस सत्तट्ठिभागाइ जाइ चंदे अप्पणो परस्स य चिण्णं पडिचरइ । एयावया बाहिरतच्चे पुरथिमिल्ले अद्धमंडले समत्ते भवइ । ભાવાર્થ :- ત્રીજા અયન(ઉત્તરાયણ)માં, પૂર્વ વિભાગથી અંદર પ્રવેશતો ચંદ્ર પૂર્વ દિશાવર્તી બાહ્ય ત્રીજા અર્ધ મંડળના સ્વ-પર ચલિત એકતાલીસ સડસઠાંસ(8) ભાગ ઉપર ચાલે છે, પરચલિત તેર સડસઠાંસ ભાગ ઉપર અને સ્વ-પર ચલિત તેર સડસઠાંસ(%) ભાગ ઉપર ચાલે છે. આ રીતે પૂર્વ દિશાવર્તી બાહ્ય ત્રીજું અર્ધ મંડળ સમાપ્ત થાય છે.