________________
પ્રાભૃત-૧૭
.
૩૦૭
ધ્રુવ રાહથી આવરિત ચંદ્ર વિમાન અમાસના દિવસો :
1
ts
ચંટ વિમાનસળ
d
ersર ધુવરનું વિમાન (૧૫ વિના
એક યુગની પૂર્ણિમા અને અમાવાસ્યાની સંખ્યાદિ | ३ तत्थ खलु इमाओ बावद्धिं पुण्णिमासिणीओ बावढेि अमावासाओ । पण्णत्ताओ । बावडिं एए कसिणा रागा, बावडिं एए कसिणा विरागा । एए चउव्वीसे पव्वसए एए चउव्वीसे कसिण-राग-विरागसए, जावइयाणं पंचण्हं संवच्छराणं समया एगेणं चउव्वीसेणं समयसएणुणगा एवइया परित्ता असंखेज्जा देस-राग-विराग सया भवतीतिमक्खाया । ભાવાર્થ :- પાંચ વર્ષના યુગમાં બાસઠ પૂર્ણિમા અને બાસઠ અમાવાસ્યાઓ હોય છે. તે બાસઠ અમાવાસ્યાઓ સંપૂર્ણપણે રાહુથી રંગાયેલ અર્થાત્ રાહુ વિમાનથી આવરિત હોય છે અને બાસઠ પૂર્ણિમાઓ સંપૂર્ણપણે અનાવરિત હોય છે. એક યુગમાં દર અમાવાસ્યા અને ૨ પૂર્ણિમા મળીને(૨ + દર =) ૧૨૪ પર્વ હોય છે.
આ ૧૨૪ પર્વ સંપૂર્ણ આવરિત કે સંપૂર્ણ અનાવરિત હોય છે. ૧૨૪ સમય ન્યૂન પાંચ સંવત્સરના જેટલા પરિત અસંખ્યાત સમયો છે, તે એક દેશમાં આવરિત અને એક દેશમાં અનાવરિત હોય છે.