________________
૩૦૦
શ્રી ચંદ્રસૂર્ય પ્રશાપ્તિ સૂત્ર
તેરમું પ્રાભૃતા પરિચય DRORRORORROR
પ્રસ્તુત પ્રાભૃતમાં એક ચંદ્રમાસમાં ચંદ્રની હાનિ-ચંદ્રકળાને ઢંકાવાના તથા વૃદ્ધિ-પ્રગટ થવાના કાળનું (દ વસો વુલ્ફો ૧/૨/૩) નું વર્ણન છે.
ચંદ્ર વિમાનથી ચાર અંગુલ નીચે પરિભ્રમણ કરતા રાહુ ગ્રહના વિમાનથી ચંદ્રવિમાન પ્રતિદિન - ભાગ કે ભાગ આવરિત થાય છે. અર્ધ ચંદ્રમાસની પંદર તિથિ અને તેના ૪૪૨ ૬ મુહૂર્ત પર્યત ચંદ્ર આવરિત થાય છે. પંદરમી તિથિના અંતિમ સમયમાં ચંદ્ર સંપૂર્ણપણે અર્થાત્ ૧૬ ભાગ કે દૂફ ભાગ આવરિત થઈ જાય છે. પંદરમી તિથિના ચંદ્રની સંપૂર્ણ આવરિત અવસ્થાવાળી તિથિને અમાવાસ્યા કહે છે. ૧૬મી તિથિથી ત્રીસમી તિથિ પર્વતની પંદરતિથિ અને તેના ૪૪૨ મેં મુહૂર્તમાં ક્રમશઃ ચંદ્રના કે ; ભાગ પ્રગટ થતાં–થતાં ત્રીસમી તિથિના અંતિમ સમયે ચંદ્ર સંપૂર્ણપણે અનાવરિત થઈ જાય છે. ત્રીસમી તિથિના ચંદ્રની સંપૂર્ણ અનાવરિત અવસ્થાવાળી તિથિને પૂર્ણિમા કહે છે.
એક ચંદ્ર માસમાં આવતી આ અમાવાસ્યા અને પૂર્ણિમા તિથિ પર્વતિથિ કહેવાય છે. એક ચંદ્ર સંવત્સરમાં ૨૪ અને ૨ માસના એક યુગમાં ૧૨૪ પર્વ તિથિઓ આવે છે.
સુર્યની જેમ ચંદ્ર પણ પ૧0 યોજન પ્રમાણ ક્ષેત્રમાં ગમનાગમન કરે છે. ચંદ્રના સર્વાત્યંતર મંડળથી સર્વ બાહ્યમંડળ તરફના ગમનને ચંદ્રનું દક્ષિણાયન અને સર્વબાહ્ય મંડળથી સર્વાત્યંતર મંડળ તરફના આગમનને ઉત્તરાયણ કહે છે. પ૧0 યોજન વિસ્તારમાં ચંદ્રના ૧૫ મંડળ છે. યુગના પ્રારંભ સમયે ચંદ્રના ઉત્તરાયણનો પ્રારંભ થાય છે. સામસામી દિશામાં રહીને બે ચંદ્ર પરિભ્રમણ કરે છે. તેમાં એક ચંદ્રના સાત અર્ધ મંડળ દક્ષિણમાં અને ૬ અર્ધમંડળ ઉત્તરમાં થાય છે અને તે જ સમયે બીજા ચંદ્રના સાત અર્ધ મંડળ ઉત્તરમાં અને કહે અર્ધમંડળ દક્ષિણમાં થાય છે.
ઉત્તરાયણમાં બંને ચંદ્રના માર્ગ સ્વતંત્ર હોય છે. દક્ષિણાયનમાં ચંદ્ર સાત અર્ધમંડળના ભાગ પ્રમાણ પરચલિત અને હું ભાગ પ્રમાણ સ્વચલિત મંડળ ઉપર ચાલે છે તથા સર્વબાહ્ય–સર્વાત્યંતર આ બે અર્ધ મંડળના ૧૩ ભાગ પ્રમાણ અચલિત મંડળ ઉપર ચાલે છે. ચંદ્રના બે અયન એક નક્ષત્ર માસ અર્થાત્ ૨૭ & અહોરાત્રમાં પૂર્ણ થાય છે. ર૯રૂ અહોરાત્ર પ્રમાણ ચંદ્ર માસમાં ચંદ્ર ત્રીજા અયનના બે અર્ધમંડળ અને, ભાગ મંડળ ઉપર વધુ ચાલે છે.