________________
૨૯૨ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
છે અને તે યોગ મૃગશીર્ષ નક્ષત્રના યોગકાળના અગિયાર મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા ઓગણચાલીસ ભાગ તથા સડસઠીયા ત્રેપન ચૂર્ણિકા ભાગ(૧૧૬, ૫૩ મુહૂર્ત) શેષ હોય ત્યારે થાય છે.
પ્રશ્ન- તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે? ઉત્તર– તે સમયે સૂર્ય પુષ્ય નક્ષત્ર સાથે યોગમાં હોય છે અને તે યોગ પ્રથમ આવૃત્તિ પ્રમાણે હોય છે. |१८ ता एएसिणं पंचण्हं संवच्छराणं तच्चं वासिकिं आउट्टिं चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता विसाहाहिं, विसाहाणं तेरस मुहुत्ता चउप्पण्णं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता चत्तालीसं चुण्णिया भागा सेसा ।
तं समयं च णं सूरे केणं णक्खत्तेणं जोएइ ? ता पूसेणं, पूसस्स णं तं चेव जं पढमाए । ભાવાર્થ :- પ્રશ્ન- પાંચ વર્ષના યુગની વર્ષાકાલીન ત્રીજી આવૃત્તિના(ત્રીજા દક્ષિણાયનના) પ્રારંભ સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે? ઉત્તર- તે સમયે ચંદ્ર વિશાખા નક્ષત્ર સાથે યોગમાં હોય છે અને તે યોગ વિશાખા નક્ષત્રના યોગકાળના તેર મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા ચોપન ભાગ તથા સડસઠીયા ચાલીસ ચૂર્ણિકા ભાગ(૧૩૫, શું મુહૂર્ત) શેષ હોય ત્યારે થાય છે.
પ્રશ્ન- તે સમયે સૂર્ય ક્યા નક્ષત્ર સાથે યોગમાં હોય છે? ઉત્તર- તે સમયે સૂર્ય પુષ્ય નક્ષત્ર સાથે યોગમાં હોય છે અને તે યોગ પ્રથમ આવૃત્તિ પ્રમાણે હોય છે. | १९ ता एएसि णं पंचण्हं संवच्छराणं च चउत्थिं वासिकि आउट्टि चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता रेवईहिं, रेवईणं पणवीसं मुहुत्ता बत्तीसं च बावट्ठिभागा मुहुत्तस्स, बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता छव्वीसं चुण्णिया भागा सेसा ।
तं समयं च णं सूरे केणं णक्खत्तेणं जोएइ ? ता पूसे णं, पूसस्स णं तं વેવ, ૪ પદમાણ | ભાવાર્થ :- પ્રશ્ન- પાંચ વર્ષના યુગની વર્ષાકાલીન ચોથી આવૃત્તિના(ચોથા દક્ષિણાયાનના) પ્રારંભ સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે? ઉત્તર– તે સમયે ચંદ્ર રેવતી નક્ષત્ર સાથે યોગમાં હોય છે, તે યોગ રેવતી નક્ષત્રના યોગકાળના પચીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા બત્રીસ ભાગ તથા સડસઠીયા છવ્વીસ ચૂર્ણિકા ભાગ(૨૫ રૂ , હું મુહૂર્ત) શેષ હોય ત્યારે થાય છે.
પ્રશ્ન- તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે? ઉત્તર- તે સમયે સૂર્ય પુષ્ય નક્ષત્ર સાથે યોગમાં હોય છે અને તે યોગ પ્રથમ આવૃત્તિ પ્રમાણે જાણવો. | २० ता एएसि णं पंचण्हं संवच्छराणं च पंचमं वासिकिं आउट्टि चंदे केणं णक्खत्ते णं जोएइ ? ता पुव्वाहिं फग्गुणीहिं, पुव्वाफग्गुणीणं बारसमुहुत्ता सत्तालीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता तेरस चुण्णिया भागा सेसा।
तं समयं च णं सूरे केणं णक्खत्तेणं जोएइ ? ता पूसेणं, पूसस्स तं णं चेव, जं पढमाए ।