________________
પ્રાભૃત-૧૨ .
| ૨૮૭ ]
સંવત્સરની સહ સમાપ્તિ ૩૦ સૂર્ય સંવત્સર અને ૩૧ ચંદ્ર સંવત્સર વ્યતીત થાય ત્યારે થાય છે. સંવત્સર સહ સમાપિ ગણના વિધિઃ- એક યુગના સૂર્ય માસને ચંદ્ર અને માસને છ થી ગુણીને પછી બારથી ભાગતા જે સંખ્યા આવે તેટલા સંવત્સર પછી બંને સાથે સમાપ્ત થાય છે. યથા- એક યુગમાં સૂર્ય માસ ૬૦ છે તેથી ૬0 x ૬ = ૩૬૦ + ૧૨ = ૩૦ સૂર્ય સંવત્સર થાય છે તેને એક સૂર્ય સંવત્સરના ૩૬૬ દિવસને ૩૦ સંવત્સરથી ગુણતા(૩૬૬ ૪ ૩૦ =) ૧૦,૯૮૦ દિવસ થાય છે. તે જ રીતે એક યુગમાં ચંદ્ર માસ ૨ x ૬ = ૩૭૨ + ૧૨ = ૩૧ સંવત્સર પ્રાપ્ત થાય છે તેને એક ચંદ્ર સંવત્સરના ૩૫૪ અહોરાત્ર સાથે ગુણતા ૩૫૪ x ૩૧ = ૧૦,૯૭૪ અને x ૩૧ = 99 માં ૩૭૨ + ૨ = ૬,૧૦,૯૭૪ + ૬ =) ૧૦,૯૮૦ અહોરાત્ર થાય છે.
આ રીતે ૩૦ સુર્ય સંવત્સરના અને ૩૧ ચંદ્ર સંવત્સરના એક સમાન ૧૦,૯૮૦ અહોરાત્ર થાય છે, તેથી સાથે પ્રારંભ થયેલા સૂર્યનું ત્રીસમું સંવત્સર અને ચંદ્રનું એકત્રીસમું સંવત્સર સાથે સમાપ્ત થાય છે. સૂર્યના ૩૦ સંવત્સર અર્થાત્ યુગ પૂર્ણ થાય ત્યારે ચંદ્રના ૩૧ સંવત્સર પૂર્ણ થાય છે. (૨) સુર્ય, રત, ચંદ્ર અને નક્ષત્ર સંવત્સરની સહસમાપ્તિ - સાથે પ્રારંભ થયેલા આ ચારે ય સંવત્સરની સહ સમાપ્તિ ૬૦ સૂર્ય સંવત્સર, ૧ ઋતુ સંવત્સર, દર ચંદ્ર સંવત્સર અને ૬૭ નક્ષત્ર સંવત્સર વ્યતીત થાય ત્યાર પછી થાય છે. ગણના વિધિ- એક યુગમાં પ્રાપ્ત આ ચારે ય સંવત્સરના માસને બારથી ગુણીને, બારથી ભાગતા જે સંખ્યા આવે તેટલા સંવત્સર પછી તે ચારે ય સંવત્સર સાથે સમાપ્ત થાય છે.
- એક યુગના 0 સૂર્ય માસ X ૧૨ = ૭૨૦ + ૧૨ = ૬૦ સંવત્સર અને તેમાં એક સૂર્ય સંવત્સરના અહોરાત્ર ૩૬૬ x ૬૦ સંવત્સર = ૨૧,૯૬૦ અહોરાત્ર થાય છે.
એક યુગમાં દર ચંદ્ર માસ x ૧૨ = ૭૪૪ - ૧૨ = દર સંવત્સર પ્રાપ્ત થયા. એક ચંદ્ર સંવત્સરના ૩૫૪ ] અહોરાત્રને દર સંવત્સરથી ગુણતા ૩૫૪ 3 x ૨ માં ૩૫૪૪૬૨ = ૨૧,૯૪૮ અને દર = ૧૨ પ્રાપ્ત થાય છે. ૨૧૯૪૮ + ૧૨ = ૨૧,૯૬0 અહોરાત્ર થાય છે.
એક યુગના ૧ &તુ માસ x ૧૨ = ૭૩ર + ૧૨ = ૬૧ સંવત્સર થયા અને એક ઋતુ સંવત્સરમાં ૩૬૦ અહોરાત્ર છે, તેથી ૩૬૦ x ૬૧ સંવત્સર = ૨૧,૯0 અહોરાત્ર થાય છે.
- એક યુગના ૬૭ નક્ષત્ર માસ x ૧૨ = ૮૦૪ - ૧૨ = ૬૭ સંવત્સર થયા. એક નક્ષત્ર સંવત્સરના ૩૨૭8 અહોરાત્રને ૬૭ થી ગુણતા ૩૨૭ X ૭ = ૨૧,૯૦૯ અને 8 માં પ૧ x ૬૭ + ૭ = ૫૧ પ્રાપ્ત થાય છે, ૨૧૯૦૯ + ૫૧ = ૨૧,૯૬૦ અહોરાત્ર થાય છે.
આ રીતે ૬૦ સુર્ય સંવત્સર, દર ચંદ્ર સંવત્સર, ૬૧ ઋતુ સંવત્સર તથા ૬૭ નક્ષત્ર સંવત્સર, આ. ચારે સંવત્સરના એક સમાન ૨૧, ૯૬0 અહોરાત્ર વ્યતીત થાય ત્યારે આ સૂર્ય, ચંદ્ર, ઋતુ અને નક્ષત્ર સંવત્સરો સહ સમાપ્તિ પામે છે. (૩) અભિવર્ધિત, સુર્ય, રત, ચંદ્ર અને નક્ષત્ર આ પાંચે ય સંવત્સરોની સહ સમાપ્તિ - સાથે પ્રારંભ થયેલા આ પાંચ સંવત્સરોની સહસમાપ્તિ શોધવા તેના યુગ માસને ૧પથી ગુણીને ૧રથી ભાગતા જે સંખ્યા આવે તેટલા સંવત્સર પછી તે પાંચે ય સંવત્સર સાથે પૂર્ણ થાય છે.
એક યુગના અભિવર્ધિત પ૭ માસ ૭ અહોરાત્ર અને ૧૧૩ મુહૂર્તને ૧૫થી ગુણતા (૫૭ માસ, ૭ અહોરાત્ર, ૧૧મુહૂર્ત x ૧૫૬-ક ૧૨, ૫૭ માસ x ૧૫૬ = ૮૮૯૨ + ૧૨ = ૭૪૧, ૭ અહોરાત્ર x ૧૫૬ =