________________
૨૮૦ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
નક્ષત્રાદિ પાંચ સંવત્સરના કુલ અહોરાત્ર દર્શાવવા માટે સૂત્રકારે તે પાંચ સંવત્સર માટે ‘નાયુગ’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
ગુNIQ– યુગ પ્રાપ્ત. નોયુગમાં કેટલા અહોરાત્ર ઉમેરવાથી તે યુગને પ્રાપ્ત થાય છે? સૂત્રકારે આ સૂત્રમાં યુગપ્રાપ્ત શબ્દનો પ્રયોગ કર્યો છે. નોયુગ અને યુગપ્રાપ્ત આ બંને શબ્દ પ્રયોગ જ નીયુગ અને યુગની ભિન્નતાને સ્પષ્ટ કરે છે. ક્રમશઃ વ્યતીત થતાં પાંચ સૂર્ય સંવત્સર, પાંચ ચંદ્ર સંવત્સરાદિથી નિષ્પન્ન યુગ પરિપૂર્ણ યુગ કહેવાય છે. યુગ શબ્દ પાંચ સૂર્ય સંવત્સર કે પાંચ ચંદ્ર સંવત્સર, પાંચ નક્ષત્ર સંવત્સર વગેરેનો જ સૂચક છે. અહીં નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, સૂર્ય, અભિવર્ધિત આ પાંચે સંવત્સરના કુલ અહોરાત્રનું પ્રમાણ સૂચિત કરવા જ સૂત્રકારે નોયુગ શબ્દનો પ્રયોગ કર્યો છે. ૧૮૩૦ અહોરાત્ર પ્રમાણ યુગસંવત્સર:- એક યુગમાં સૂર્યના પાંચ દક્ષિણાયન અને પાંચ ઉત્તરાયણ કુલ ૧૦ અયન થાય છે. બંને અયન ૧૮૩-૧૮૩ અહોરાત્રના છે, તેથી ૧૮૩ x ૧૦ = ૧,૮૩૦ અહોરાત્ર એક યુગના થાય છે.
એક યુગમાં સૂર્ય માસ ૬૦, નક્ષત્ર માસ-૬૭, ચંદ્ર માસ-૨, ઋતુ માસ-૧ છે, તેથી એક એક માસના અહોરાત્ર નિશ્ચિત કરવા ૧,૮૩૦ને ૬૦, ૭, ૨, ૧ થી ભાગતા સૂર્ય માસાદિના અહોરાત્રનું પ્રમાણ આવે છે.
નોયુગમાં પ્રક્ષિપ્ત કરવાના અહોરાત્ર શોધવા એક યુગના પરિપૂર્ણ ૧૮૩) અહોરાત્રમાંથી નોયુગના અહોરાત્રની રાશિ બાદ કરવાથી (૧૮૩૦ - ૧૭૯૧ અહોરાત્ર, ૧૯ , ૫ મુહૂર્ત =) ૩૮ અહોરાત્ર અને ૧૦, ૨ મુહૂર્ત પ્રાપ્ત થાય, તે નોયુગમાં ઉમેરવાથી પરિપૂર્ણ યુગના ૧૮૩૦ અહોરાત્ર થાય છે. તે જ રીતે નોયુગના ૫૩૭૪૯ ૫, ૫૪ મુહૂર્તમાં ૧૧૫૦સેં, મુહૂર્ત ઉમેરવાથી પૂર્ણ યુગના પ૪૯૦૦ મુહૂર્ત થાય છે. યુગ મહર્તિના બાસઠીયા ભાગ :- એક મુહૂર્તના બાસઠ ભાગ કરવામાં આવે તો તેવા એક યુગના બાસઠીયા ભાગ ૩૪૦૩૮૦૦(ચોત્રીસ લાખ ત્રણ હજાર આઠસો) થાય છે. એક યુગના મુહૂર્તને બાસઠથી ગુણતા(૫૪૯૦૦ x ૨ =) ૩૪૦૩૮00 બાસઠીયા ભાગ પ્રાપ્ત થાય છે. પાંચ સંવત્સરોનો સહપ્રારંભ તથા સહસમાપ્તિ - | ९ ता कया णं एए आइच्चचंद संवच्छरा समादीया समपज्जवसिया आहिएति वएज्जा ? ता सर्टि एए आइच्चमासा, बावढेि एए य चंदमासा एस णं अद्धा छक्खुत्तकडा दुवालसभइता तीसं एए आइच्चसंवच्छरा, एक्कतीसं एए चंदसंवच्छरा। तया णं एए आइच्च-चंद-संवच्छरा समादीया समपज्जवसिया आहिएति वएज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- સુર્ય સંવત્સર અને ચંદ્ર સંવત્સરનો કેટલા સમયે સાથે પ્રારંભ અને સાથે અંત થાય છે? ઉત્તર– ૬૦ સૂર્ય માસ અને દર ચંદ્ર માસનો એક યુગ હોય છે.
આ સમયને અર્થાતુ બંને યુગના માસને છ ગુણા કરીને અર્થાતુ ૬ થી ગુણીને પછી ૧ર થી ભાગવાથી પ્રાપ્ત સંખ્યા જેટલા સંવત્સરે સહસમાપ્તિ થાય છે. યથા- યુગના સૂર્યમાસ 0 x ૬ = ૩૬૦ + ૧૨ =