________________
| २६
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
ત્રીજા અભિવર્ધિત સંવત્સરના અંતિમ સમયથી અનંતર પુરસ્કૃત (આગલા) સમયથી ચોથા ચંદ્ર સંવત્સરનો પ્રારંભ થાય છે. | १५ ता से णं किं पज्जवसिए आहिएति वएज्जा ? ता जे णं चरिमस्स (पंचमस्स) अभिवड्डियसंवच्छरस्स आई, से णं चउत्थस्स चंदसंवच्छरस्स पज्जवसाणे अणंतरपच्छाकडे समए । ભાવાર્થ :- પ્રશ્ન-ચોથા ચંદ્ર સંવત્સરનો અંત ક્યારે થાય છે? ઉત્તર-યુગના ચરમ પાંચમાં અભિવર્ધિત સંવત્સરના પ્રારંભના સમયથી અનંતર પશ્ચાત્ કૃત (પાછલા) સમયે ચોથા ચંદ્ર સંવત્સરનો અંત થાય છે. १६ तं समयं च णं चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता उत्तराहिं आसाढाहिं, उत्तराणं आसाढाणं चत्तालीसं मुहुत्ता चत्तालीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता चउसट्ठी चुण्णिया भागा सेसा । भावार्थ:- प्रश्न-योथा यंद्र संवत्सरना संत समये यंद्र या नक्षत्र साथे योगमा डोय छ? ઉત્તર- તે સમયે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે યોગમાં હોય છે. ઉત્તરાષાઢા નક્ષત્રના ચાલીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા ચાલીસ ભાગ તથા સડસઠીયા ચોસઠ ચૂર્ણિકા ભાગ(૪૦ શું? દુષ્ઠમુહૂર્ત) શેષ હોય ત્યારે ચોથા ચંદ્ર સંવત્સરનો અંત થાય છે. |१७ तं समयं च णं सूरे केणं णक्खत्तेणं जोएइ ? ता पुणव्वसुणा, पुणव्वसुस्स अउणतीसं मुहुत्ता एक्कवीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता सीतालीसं चुण्णिया भागा सेसा । भावार्थ:- प्रश्न-योथा यंद्र संवत्सरना संत समये सुर्य या नक्षत्र साथे योगमांडीय छ? ઉત્તર- બે સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્ર સાથે યોગમાં હોય છે. પુનર્વસુ નક્ષત્રના ઓગણત્રીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા એકવીસભાગ તથા સડસઠીયા સુડતાલીસ ચૂર્ણિકા ભાગ(૨૯ , મુહૂર્ત) શેષ હોય ત્યારે ચોથા ચંદ્ર સંવત્સરનો અંત થાય છે. |१८ ता एएसि णं पंचण्हं संवच्छराणं पंचमस्स अभिवड्डियसंवरच्छरस्स के आई आहिएति वएज्जा ? ता जे णं चउत्थस्स चंदसंवच्छरस्स पज्जवसाणे, से णं पंचमस्स अभिवड्डियसंवच्छरस्स आई अणंतरपुरक्खडे समए । ભાવાર્થ :- પ્રશ્ન- આ પાંચ સંવત્સરમાંથી પાંચમા અભિવર્ધિત સંવત્સરનો પ્રારંભ ક્યારે થાય છે? ઉત્તર- ચોથા ચંદ્ર સંવત્સરના અંતિમ સમયથી અનંતર પુરસ્કૃત (આગલા) સમયથી પાંચમા અભિવર્ધિત સંવત્સરનો પ્રારંભ થાય છે. |१९ ता से णं किं पज्जवसिए आहिएति वएज्जा ? ता जे णं पढमस्स चंदसंवच्छरस्स आई, से णं पंचमस्स अभिवड्डियसंवच्छरस्स पज्जवसाणे अणंतर पच्छाकडे समए ।