________________
પ્રાભૂત-૧૦ : પ્રતિપ્રાકૃત-૨૨
તેથી માગના બાસઠીયા ભાગ કરવા ૨૭ × ૬૨ = ૧૬૭૪ – ૬૭ = બાસઠીયા ૨૪ ભાગ અને સસઠીયા ૬૬ ભાગ પ્રાપ્ત થાય છે. આ રીતે ૮૧૯ ૨૭ મુહૂર્ત અને ૮૧૯ ૨૪, ૬૬ મુહૂર્ત બંને સમાન છે. આ રીતે નક્ષત્ર માસ ૮૧૯ કર્યું, કે મુહૂર્ત પ્રમાણ છે. પ્રથમ નક્ષેત્ર માસ વ્યતીત થયા પછી બીજા નક્ષેત્ર માસમાં તે જ ચંદ્ર તત્સદેશ નામવાળા નક્ષત્ર સાથે અર્થાત્ બીજા અભિજિતાદિ નક્ષત્ર સાથે અન્ય દેશ ભાગમાં યોગ કરે છે. આ જ રીતે ચોથા, છઠ્ઠા, આઠમા વગેરે સમસંખ્યક નક્ષત્ર માસમાં તે જ નામવાળા બીજા નક્ષત્ર સાથે યોગ થાય છે.
(૨) તે જ નક્ષત્ર સાથે અન્ય દેશભાગમાં :–
.
પ્રથમ માસના ૮૧૯ ૬, મેં મુહૂર્ત + બીજા માસના ૮૧૯ ૬, ૬ મુહૂર્ત- ૧,૬૩૮ • સે મુહૂર્ત વ્યતીત થયા પછી અર્થાત્ ત્રીજા માસમાં તે જ ચંદ્ર તે જ નક્ષત્ર સાથે અન્ય દેશભાગમાં યોગ કરે છે. અર્થાત્ પ્રથમ માસમાં જે અભિજિત નક્ષત્ર સાથે યોગ થયો હતો, તે જ અભિજિત નક્ષત્ર સાથે યોગ થાય છે પરંતુ તેનું ક્ષેત્ર બદલાય જાય છે. આ જ રીતે પાંચમા, સાતમા નવમા આદિ વિષમ સંખ્યક નક્ષત્ર માસમાં તે જ નક્ષત્ર સાથે અન્ય દેશભાગમાં યોગ થાય છે.
(૩) તત્સદેશ અન્ય નક્ષત્ર સાથે તે જ દેશભાગમાં યોગ :
૮૧૯ ૨૪, ૬૬ × ૬૭ = ૫૪,૯૦૦ મુહૂર્ત વ્યતીત થયા પછી અર્થાત્ એક યુગના ૬૭ માસ વ્યતીત થયા પછી (બીજા યુગનો પ્રથમ માસ) ૬૮મા સમસંખ્યક માસમાં આ યોગ સર્જાય છે. એક યુગ વ્યતીત થયા પછી ચંદ્ર તે જ દેશભાગને પ્રાપ્ત થાય છે. પરંતુ ત્યારે તત્સદશ નામવાળા અન્ય નક્ષત્ર સાથે યોગ થાય છે. (૪) તે જ નક્ષત્ર તે જ દેશભાગમાં યોગ :
૮૧૯ ૨, ૬ × ૧૩૪ = ૧,૦૯,૮૦૦ મુહૂર્ત વ્યતીત થયા પછી અર્થાત્ બે યુગના(૬૭ + ૬૭ =) ૧૩૪ માસ વ્યતીત થયા પછી ત્રીજા યુગના પ્રથમ માસમાં એટલે ૧૩૫મા વિષમ સંખ્યક માસમાં તે જ ચંદ્ર, તે જ દેશભાગમાં, તે જ અભિજિતાદિ નક્ષત્ર સાથે યોગ કરે છે.
સદેશ કે વિવક્ષિત નક્ષત્રનો ચંદ્ર યોગ :–
યોગ
સમય
વર્તમાને વિલિન યોગ
તત્સદેશ અન્ય નક્ષત્ર, અન્ય દેશ ભાગ
વિવક્ષિત તે જ નક્ષત્ર અન્ય દેશ ભાગ
યુગના પ્રથમ માસમાં ૨૮ નક્ષત્ર યોગ
બીજા માસમાં ૨૮ નક્ષત્ર યોગ(ચોળા, છઠ્ઠા, આઠમા આદિ સમસંખ્યક માસમાં
ત્રીજા માસમાં ૨૮ નક્ષત્ર
યોગ (પાંચમા, સાતમા, નવમા આદિ વિષય સંખ્યક
માસમાં
મુહૂર્ત પછી
યોગ
૮૧૯૪.
૨૫૭
૧૬૩ [3
અહોરાત્ર પછી યોગ
૨૭૧
૫૪