________________
૨૫૮
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રાપ્તિ સૂત્ર
યોગ
|
સમય
|
મુહૂર્ત પછી
અહોરાત્ર પછી યોગ
યોગ
તત્સદેશ અન્ય નક્ષત્ર, વિવક્ષિત દેશ ભાગ
૫૪૯00
૧,૮૩)
બીજા યુગના (પ્રથમ અડસઠમા) ત્રીજા(સિતેરમા) વગેરે સમસંખ્યક માસમાં ત્રીજા યુગના પ્રથમ(૧૩પમા) બીજા (૧૩૭માં) માસમાં ૨૮ નક્ષત્ર યોગ
વિવક્ષિત નક્ષત્ર, વિવક્ષિત દેશ ભાગ
૧,૦૯,૮00
૩,
નક્ષત્ર માસ પ્રમાણ:- પ્રસ્તુતમાં નક્ષત્રમાસ ૮૧૯, ૮ મુહૂર્ત પ્રમાણ કહ્યો છે. પ્રથમ પ્રાભૃતમાં ૮૧૯
છ મુહૂર્ત પ્રમાણ અને દસમા પ્રાભૃતના ચોથા પ્રતિપ્રાભૂતમાં ૮૧૯, મુહૂર્ત પ્રમાણ કહ્યો છે. તેમાં વિવક્ષાભેદ માત્ર છે, તાત્વિક તફાવત નથી.
૮૧૯હું મુહૂર્ત પ્રમાણ નક્ષત્ર માસમાં સડસઠીયા ૨૭ ભાગ છે. તેના બાસઠીયા ભાગ કરવા ૨૭ * દર = ૧૬૭૪ + ૭ = ૨૪ પ્રાપ્ત થાય, તે ૨૪ બાસઠીયા ભાગ છે માટે ૮૧૯, હું મુહૂર્ત પ્રમાણ નક્ષત્ર માસ પ્રાપ્ત થાય છે. ૮૧૯ના એકસઠીયા ભાગ કરવા હોય તો ૨૭ x ૧ = ૧૬૪૭ + ૭ = ૨૪ ૪ પ્રાપ્ત થાય તેમાં ૨૪ બાસઠીયા ભાગ છે માટે ૮૧૯ ક. ૪ મુહૂર્ત પ્રમાણ નક્ષત્ર માસ પ્રાપ્ત થાય છે. સદશ કે વિસદશ નક્ષત્ર સાથે સૂર્યનો યોગ - ३७ ता जेणं अज्ज णक्खत्तेणं सूरे जोयं जोएइ जंसि देसंसि, से णं इमाई तिण्णि छावट्ठाई राइदियसयाई उवाइणावेत्ता पुणरवि से सूरे अण्णेणं तारिसएणं चेव णक्खत्तेणं जोगं जोएइ तं देसंसि । ભાવાર્થ:- જે સૂર્ય જે નક્ષત્ર સાથે જે દેશ ભાગમાં આજે (વિવક્ષિત દિવસે) યોગ કરે છે, તે જ સૂર્ય૩% રાત્રિદિવસ(અહોરાત્ર) પછી પુનઃ તે જ નામવાળા અન્ય નક્ષત્ર સાથે તે જ દેશમાં યોગ કરે છે. | ३८ ता जेणं अज्ज णक्खत्तेणं सूरे जोयं जोएइ जसि देसंसि, से णं इमाई सत्त दुतीसं राइंदियसयाई उवाइणावेत्ता पुणरवि से सूरे तेणं चेव णक्खत्तेणं जोयं जोएइ तंसि देसंसि । ભાવાર્થ – જે સૂર્ય જે નક્ષત્ર સાથે જે દેશમાં આજે (વિવક્ષિત દિવસે) યોગ કરે છે, તે જ સૂર્ય ૭૩૨ રાત્રિ-દિવસ(અહોરાત્ર) પછી પુનઃ તે જ નક્ષત્ર સાથે તે જ દેશ ભાગમાં યોગ કરે છે. ३९ ता जेणं अज्ज णक्खत्तेणं सूरे जोयं जोएइ जंसि देसंसि, से णं इमाई अट्ठारस तीसाइं राइंदियसयाई उवाइणावेत्ता पुणरवि से सूरे अण्णेणं तारिसएणं चेव णक्खत्तेणं जोयं जोएइ, तसि देससि । ભાવાર્થ - જે સૂર્યજે નક્ષત્ર સાથે જે દેશ ભાગમાં આજે (વિવક્ષિત દિવસે) યોગ કરે છે, તે જ સૂર્ય ૧૮૩૦