SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાભૂત−૧૦: પ્રતિપ્રાભૂત–૨૨ અમાવાસ્યાની સમાપ્તિ સમયે ચંદ્ર-સૂર્ય સાથેનો શેષ નક્ષત્ર યોગ ઃ– યુગની અમાવાસ્યા ચંદ્ર-સૂર્ય સાથે યોગ કરતા નક્ષત્ર અશ્લેષા ઉત્તરા ફાલ્ગુની હસ્ત આર્દ્ર પુનર્વસુ ચંદ્ર અમાવાસ્યાના દિવસે સૂર્યની સાથે જ રહે છે. તેથી બન્નેનો નક્ષત્ર યોગ એક સમાન જ હોય છે. પહેલી બીજી ત્રીજી બારમી બાસઠમી ૨૫૫ પૂર્ણિમા-અમાસ સમાપ્તિએ શેષ રહેતા યોગનું મુહૂર્ત પ્રમાણ ૧ ૬, ૪૦ ૩૫, ૩ ૪ ૩, ૪ ૪ ૧૨, ૨૪ ૨૨ કર સદશ-વિસદશ નક્ષત્ર સાથે ચંદ્રયોગ : ३३ ता जेणं अज्ज णक्खत्तेणं चंदे जोयं जोएइ जंसि देसंसि, से णं इमाई अट्ठ वीसा मुहुत्सयाइं चडवीसं च बावट्टिभागा मुहुत्तस्स बावट्टिभागं च सत्तट्ठिधा छेत्ता छावट्ठि चुण्णियाभागे उवाइणावेत्ता पुणरवि से चंदे अण्णेणं सरिसएणं चेव णक्खत्तेणं जोयं जोएइ अण्णंसि देसंसि । ભાવાર્થ :- જે ચંદ્ર જે નક્ષત્ર સાથે જે દેશ ભાગમાં આજે(વિવક્ષિત દિવસે) યોગ કરે છે, તે જ ચંદ્ર આઠસો ઓગણીસ મુહૂર્ત અને બાસઠીયા ચોવીસ ભાગ તથા સડસઠીયા છાસઠ ચૂર્ણિકા ભાગ(૮૧૯ ૨૪, ૬ મુહૂર્ત) પછી પુનઃ સમાન નામવાળા અન્ય નક્ષત્ર સાથે અન્ય દેશ ભાગમાં યોગ કરે છે. ३४ ता जेणं अज्ज णक्खत्तेणं चंदे जोयं जोएइ जंसि देसंसि, से णं इमाइं सोलस अट्ठतीसं मुहुत्तसयाइं अउणापण्णं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठभागं च सत्तट्ठिधा छेत्ता पण्णट्ठि चुण्णिया भागे उवाइणावेत्ता पुणरवि से णं चंदे तेणं चेव णक्खत्तेणं जोयं जोएइ अण्णंसि देसंसि । ભાવાર્થ :- જે ચંદ્ર જે નક્ષત્ર સાથે જે દેશ ભાગમાં આજે(વિવક્ષિત દિવસે) યોગ કરે છે, તે જ ચંદ્ર સોળસો આડત્રીસ મુહૂર્ત અને બાસઠીયા ઓગણપચાસ ભાગ તથા સડસઠીયા પાંસઠ ચૂર્ણિકા ભાગ (૧૬૩૮ ૪, ૪ મુહૂર્ત) પછી પુનઃ તે જ નક્ષત્ર સાથે અન્ય દેશભાગમાં યોગ કરે છે. ३५ ता जेणं अज्ज णक्खत्तेणं चंदे जोयं जोएइ जंसि देसंसि, से णं इमाई चउपण्ण मुहुत्तसहस्साइं णव य मुहुत्तसयाइं उवाइणावेत्ता पुणरवि से चंदे अण्णेणं तारिसएणं णक्खत्तेणं जोयं जोएइ तंसि देसंसि । ભાવાર્થ :- જે ચંદ્ર જે નક્ષત્ર સાથે જે દેશ ભાગમાં આજે(વિવક્ષિત દિવસે) યોગ કરે છે, તે જ ચંદ્ર ચોપન હજાર નવસો(૫૪૯૦૦) મુહૂર્ત પછી પુનઃ તે જ નામવાળા અન્ય નક્ષત્ર સાથે, તે જ દેશ ભાગમાં યોગ કરે છે.
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy