________________
'પ્રાભૂત-૧૦: પ્રતિપ્રાભૂત-૨૨
ર૫૩ |
એક મુહૂર્ત અને બાસઠીયા ચાલીસ ભાગ તથા સડસઠીયા બાસઠ ચૂર્ણિકા ભાગ૧ ફુ, મુહૂર્ત) શેષ હોય ત્યારે પ્રથમ અમાવાસ્યા પૂર્ણ થાય છે.
પ્રશ્ન- તે સમયે સૂર્ય(પ્રથમ અમાવાસ્યાનો સૂર્ય) ક્યા નક્ષત્ર સાથે યોગ કરે ? ઉત્તર- પ્રથમ અમાવાસ્યાનો સૂર્ય પણ અશ્લેષા નક્ષત્ર સાથે યોગ કરે છે. અશ્લેક્ષા નક્ષત્રના સૂર્ય યોગના ૧ ઇં, દૂ મુહૂર્ત શેષ હોય ત્યારે અમાવાસ્યા પૂર્ણ થાય છે. २९ ता एएसि णं पंचण्ह संवच्छराणं दोच्चं अमावासं चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता उत्तराहिफग्गुणीहिं, उत्तराणंफग्गुणीणं चत्तालीसं मुहुत्ता पणतीसं बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिया छेत्ता पण्णढि चुण्णिया भागा રેસા | ___ तं समयं च णं सूरे केणं णक्खत्तेणं जोएइ ? ता उत्तराहिं चेव फग्गुणीहिं उत्तराफग्गुणीणं जहेव चंदस्स । ભાવાર્થ - પ્રશ્ન- પાંચ વર્ષના યુગની બીજી અમાવસ્યાનો ચંદ્ર ક્યા નક્ષત્ર સાથે યોગ કરે છે? ઉત્તરબીજી અમાવાસ્યાનો ચંદ્ર ઉત્તરાફાલ્વની નક્ષત્ર સાથે યોગ કરે છે. ઉત્તરાફાલ્યુની નક્ષત્રના ચંદ્ર યોગના ચાલીસ મુહૂર્ત અને બાસઠીયા પાંત્રીસ ભાગ તથા સડસઠીયા પાંસઠ ચૂર્ણિકા ભાગ(૪૦ ૩૬ , મુહૂર્ત) શેષ હોય ત્યારે બીજી અમાવાસ્યા પૂર્ણ થાય છે. પ્રશ્ન- તે સમયે સૂર્ય ક્યા નક્ષત્ર સાથે યોગ કરે છે? ઉત્તર-તે સમયે સૂર્ય પણ ઉત્તરાફાલ્યુની નક્ષત્ર સાથે યોગ કરે છે. ચંદ્રયોગ માટે જેમ કહ્યું છે, તેમ સૂર્ય યોગ માટે કહેવું કારણ કે અમાસના દિવસે ચંદ્ર અને સૂર્ય એક સાથે રહે છે, તેથી બંનેના નક્ષત્ર યોગ એક સમાન છે. ३० ता एएसि णं पंचण्हं संवच्छराणं तच्चं अमावासं चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता हत्थेणं, हत्थस्स चत्तारि मुहुत्ता तीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता बावट्टि चुण्णिया भागा सेसा ।
तं समयं च णं सूरे केणं णक्खत्तेणं जोएइ ? ता हत्थेणं चेव, हत्थस्स जहा
चंदस्स ।
ભાવાર્થ :- પ્રશ્ન- પાંચ વર્ષના યુગની ત્રીજી અમાવાસ્યાનો ચંદ્ર ક્યા નક્ષત્ર સાથે યોગ કરે છે? ઉત્તરત્રીજી અમાવાસ્યાનો ચંદ્ર હસ્ત નક્ષત્ર સાથે યોગ કરે છે. હસ્ત નક્ષત્ર સાથેના ચંદ્રયોગના ચાર મુહૂર્ત અને બાસઠીયા ત્રીસ ભાગ તથા સડસઠીયા બાસઠ ચૂર્ણિકા ભાગ (૪, મુહૂર્ત) શેષ હોય ત્યારે ત્રીજી અમાવસ્યા પૂર્ણ થાય છે.
પ્રશ્ન- તે સમયે સૂર્ય ક્યા નક્ષત્ર સાથે યોગ કરે છે? ઉત્તર- ત્રીજી અમાવાસ્યાનો સુર્ય પણ હસ્ત નક્ષત્ર સાથે યોગ કરે છે. તે નક્ષત્રના ચંદ્ર સાથેના યોગના કથન પ્રમાણે જ અહીં કથન કરવું. |३१ ता एएसि णं पंचण्ह संवच्छराणं दुवालसमं अमावासं चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता अद्दाहिं, अदाणं चत्तारि मुहुत्ता दस य बावट्टि भागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्टिधा छेत्ता चउप्पण्णं चुण्णिया भागा सेसा ।