________________
[ ૨૪૮]
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
ભાગ(સ્થાન)માં યોગ પૂર્ણ કરે, ત્યાંથી પછીની પૂર્ણિમા કે અમાસનો ચંદ્ર યોગનો પ્રારંભ કરી ૩ર ભાગ પર્યત યોગમાં રહે છે.
પ્રથમ પૂર્ણિમા ૧ થી ૩ર ભાગમાં, બીજી પૂર્ણિમા ત્યાંથી આગળ બત્રીસ ભાગ અર્થાતુ ૩૩ થી ૬૪ ભાગમાં ત્રીજી પૂર્ણિમા ૬૫ થી ૯૬ ભાગના વિસ્તારમાં યોગ કરે છે. તે જ રીતે બારમી પૂર્ણિમા ૩૨ x ૧૨ = ૩૮૪ અર્થાત્ ૩પર થી ૩૮૪ ભાગના વિસ્તારમાં યોગ કરે છે.
એક મંડળના એકસો ચોવીસ ભાગની કલ્પના કરી છે, તેથી ૩૮૪ ભાગના ક્ષેત્ર વિસ્તારમાં ૩૮૪ -૧૨૪ (૩૨) અર્થાત્ ત્રણ મંડળ અને એકસો ચોવીસ્યા બાર ભાગના વિસ્તારમાં યોગ કરે છે.
આ રીતે પાંચ વર્ષના એક યુગની ૬૨ પૂર્ણિમાના યોગક્ષેત્રનો વિસ્તાર જાણવો જોઈએ. અંતિમ બાસઠમી પૂર્ણિમાના ચંદ્રની યોગ સમાપ્તિ – ૧૨૪ ભાગવાળા અંતિમ મંડળના ચાર વિભાગની કલ્પના કરતાં તેના પૂર્વ, પશ્ચિમી, ઉત્તરી, દક્ષિણી ચારે વિભાગમાં ૩૧-૩૧ ભાગ પ્રાપ્ત થાય છે. દક્ષિણ દિશાવર્તી ચોથા ભાગના ૩૧ ભાગમાંથી ૨૭ ભાગ અને ૨૮મા ભાગના ૨૦ વિભાગ કરી, તેમાંના ૧૮મા (૩, 36) ભાગે અંતિમ પૂર્ણિમાનો ચંદ્ર યોગ પૂર્ણ કરે છે અને તે દેશ ભાગથી જ અર્થાત્ એકત્રીસ ભાગમાંથી શેષ રહેલા , ૪ ભાગથી યુગની પ્રથમ પૂર્ણિમાના ચંદ્રના યોગનો પ્રારંભ થાય છે. અંતિમ બાસઠમી અમાવાસ્યાના ચંદ્રની યોગ સમાપ્તિ બાસઠમી પૂર્ણિમાનો યોગ જે દેશ ભાગમાં સમાપ્ત થાય તેના ૧૬ ભાગ પાછળ અમાવાસ્યાનો ચંદ્ર યોગ પૂર્ણ કરે છે. પૂર્ણિમાનો ચંદ્ર દક્ષિણ દિશાવર્તી ક, 6 ભાગે યોગ પૂર્ણ કરે છે. તેથી એકત્રીસ્યા સત્યાવીસ ભાગમાંથી એકત્રીસ્યા સોળ ભાગ બાદ કરતા ૨ – ૧૬ = 33 તથા ભાગે અમાવસ્યાનો ચંદ્ર યોગ પૂર્ણ કરે છે અને નવા યુગની પ્રથમ અમાસનો ચંદ્ર દક્ષિણી વિભાગમાં એકત્રીસ ભાગમાંથી શેષ રહેલા ફ, ભાગથી યોગનો પ્રારંભ કરે છે. પૂર્ણિમા અને અમાવાસ્યાના સૂર્યનો યોગઃ–પૂર્ણિમા અને અમાવસ્યાના સૂર્યમંડળગત ૧૨૪ ભાગમાંથી ૯૪–૯૪ ભાગમાં નક્ષત્ર સાથે યોગ કરે છે. બાસઠમી પૂર્ણિમાના સૂર્યની યોગ સમાપ્તિ - બાસઠમી પૂર્ણિમાના મંડળના ચાર વિભાગની કલ્પના કરી, પૂર્વ દિશાવર્તી ૩૧ ભાગમાંથી ર૭ ભાગ અને ૨૮મા ભાગના પુનઃ ૨૦ ભાગ કરી, તેના ૧૮માં (3,) ભાગે સૂર્ય યોગ સમાપ્ત કરે છે અને નવા યુગની પ્રથમ પૂર્ણિમાનો સૂર્ય પૂર્વી ચતુર્થ વિભાગના એકત્રીસ ભાગમાંથી શેષ રહેલા , ૪ ભાગથી યોગનો પ્રારંભ કરે છે. બાસઠમી અમાવાસ્યાના સુર્યની યોગ સમાપ્તિ - બાસઠમી પૂર્ણિમાનો સુર્ય જે દેશ ભાગમાં યોગ સમાપ્તિ કરે છે તેના ૧૬ ભાગ પાછળ અંતિમ અમાસનો સૂર્ય યોગ સમાપ્તિ કરે છે અર્થાત્ પૂર્વી ચતુર્થ વિભાગમાં , % ભાગે અમાવસ્યાનો સૂર્ય યોગ પૂર્ણ કરે છે અને નવા યુગની પ્રથમ અમાવસ્યાનો સૂર્ય યુ, ભાગથી યોગનો પ્રારંભ કરે છે.
- વણ માસી માસ, મદુ છાને માનસપ-૨૮૮ ભાગ, ૮૪૬ ભાગ. સૂત્રકારે ત્રણ પૂર્ણિમાના ચંદ્ર-સૂર્યના યોગનાદેશ ભાગનું કથન કર્યા પછી બારમી પૂર્ણિમાનું કથન કર્યું છે. પ્રત્યેક પૂર્ણિમાનો ચંદ્ર રૂ ભાગમાં અને સૂર્ય ઉર્ફે ભાગમાં યોગ કરે છે. ત્રીજી પૂર્ણિમાથી બારમી પૂર્ણિમા નવમા ક્રમાંકે છે, તે અપેક્ષાએ સૂત્રકારે ચંદ્રના દેશ ભાગ માટે ૩ર૪૯ = ૨૮૮ ભાગ અને સૂર્યના દેશભાગ માટે ૯૪ ૪૪ = ૮૪૬ ભાગનું કથન કર્યું છે, પરંતુ વાસ્તવમાં પ્રથમથી બારમી પૂર્ણિમાના ચંદ્ર યોગ ક્ષેત્રના ૩૨ x ૧૨ = ૩૮૪ ભાગ થાય છે અને સૂર્ય યોગ ક્ષેત્રના ૯૪ x ૧૨ = ૧,૧૨૮ ભાગ થાય છે.