________________
| २४
।
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
અમાવાસ્યાના ચંદ્રનું યોગક્ષેત્રઃ१९ ता एएसि णं पंचण्हं संवच्छराणं पढम अमावासं चंदे कंसि देसंसि जोएइ ? ता जंसि णं देसंसि चंदे चरिम बावटुिं अमावासं जोएइ ताओ अमावासट्ठाणाओ मंडलं चउव्वीसेणं सएणं छेत्ता बत्तीसं भागे उवाइणावेत्ता, एत्थ णं से चंदे पढमं अमावासं जोएइ ।
एवं जेणेव अभिलावेणं चंदस्स पुण्णिमासिणीओ भणियाओ तेणेव अभिलावेणं अमावासाओ वि भाणियव्वाओ, तं जहा- बिइया तइया दुवालसमी।
एवं खलु एएणं उवाएणं ताओ-ताओ अमावासाठाणाओ मंडलं चउव्वीसेणं सएणं छेत्ता बत्तीसंबत्तीसं भागे उवाइणावेत्ता तसि तंसि देसंसि तं-तं अमावासं चंदेण जोएइ । ભાવાર્થ :- પ્રગ્ન- પાંચ વર્ષના યુગની પ્રથમ અમાવાસ્યા(અમાસ)નો ચંદ્ર મંડળના કયા અને કેટલા દેશ ભાગમાં યોગ કરે છે? ઉત્તર– જે મંડળના જે દેશ ભાગમાં યુગની રમી (અંતિમ) અમાવાસ્યાનો ચંદ્ર યોગ પૂર્ણ કરે છે, તે દેશ ભાગથી એકસો ચોવીસ્યા બત્રીસ(રૂ.) ભાગ સુધી પ્રથમ અમાવસ્યાનો ચંદ્ર યોગ
જેમ પૂર્ણિમાના ચંદ્રનું કથન કર્યું છે તેમ અમાવાસ્યાનું કથન કરવું, જેમ કે– બીજી, ત્રીજી, બારમી અમાવાસ્યા.
આ રીતે, આ ક્રમથી તેને અમાવાસ્યાના ચંદ્ર મંડળના ૧૨૪ વિભાગમાંથી ૩ર-૩ર ભાગમાં યોગ કરે છે. २० ता एएसि णं पंचण्हं संवच्छराणं चरिमं बावढेि अमावासं चंदे कसि देससि जोएइ? ता जसिणं देससि चंदे चरिम बावट्टि पुण्णिमासिणि जोएइ, ताओ पुण्णिमासिणिठाणाओ मंडलं चउव्वीसेणं सएणं छेत्ता सोलस भागे
ओसक्कावइत्ता, एत्थ णं से चंदे चरिमं बावढेि अमावासं जोएइ । ભાવાર્થ-અન- પાંચ વર્ષના યુગની બાસઠમી અમાવાસ્યાનો ચંદ્ર ક્યા અને કેટલા દેશ ભાગમાં યોગ કરે છે? ઉત્તર- જે મંડળના જે દેશ ભાગમાં યુગની અંતિમ–બાસઠમી પૂર્ણિમાનો ચંદ્ર યોગ પૂર્ણ કરે છે, તે દેશ ભાગથી એક મંડળના ૧૨૪ ભાગમાંથી ૧૬ ભાગ પાછળના લેવા અર્થાત્ બાસઠમી પૂર્ણિમાનો ચંદ્ર દક્ષિણ દિશાવર્તી ચોથા ભાગના , ભાગે યોગ પૂર્ણ કરે છે. ત્યાંથી ૧૬ ભાગ પાછળના લેવા માટે એક ત્રીસ્યા સત્યાવીસ ભાગમાંથી એકત્રીસ્યા સોળ ભાગ બાદ કરતાં – કુ = તથા ૪ ભાગે બાસઠમી અમાવસ્યાનો ચંદ્ર યોગ પૂર્ણ કરે છે અને તે દેશ ભાગથી ૩ર ભાગ સુધી યુગની પ્રથમ અમાવાસ્યાનો ચંદ્ર યોગ કરે છે.
અમાવાસ્યાના સૂર્યનું યોગક્ષેત્ર:| २१ ता एएसि णं पंचण्हं संवच्छराणं पढम अमावासं सूरे कंसि देसंसि जोएइ ?