________________
પ્રાભૃત-૧૦: પ્રતિપ્રાભૃત-૨૨
_.
૨૪૫ ]
ભાવાર્થ:- પ્રશ્ન- પાંચ વર્ષના યુગની ત્રીજી પૂર્ણિમાનો સૂર્ય મંડળના ક્યા અને કેટલા દેશ ભાગમાં યોગ કરે છે? ઉત્તર– જે મંડળના જે દેશ ભાગમાં યુગની બીજી પૂર્ણિમાનો સૂર્ય યોગ પૂર્ણ કરે છે, તે દેશ ભાગથી ડું ભાગ અર્થાત્ ૧૮૯ થી ૨૮૨ સુધીના ૯૪ ભાગ સુધી ત્રીજી પૂર્ણિમાનો સૂર્ય યોગ કરે છે. | १७ ता एएसिणं पचण्हं संवच्छराणं दुवालसं पुण्णिमासिणि सूरे कंसि देसंसि जोएइ ? ता जंसि णं देसंसि सूरे तच्चं पुण्णिमासिणि जोएइ, ताओ पुण्णिमासिणिठाणाओ मंडलं चउव्वीसेणं सएणं छत्ता अट्ठछत्ताले भागसए उवाइणावेत्ता, एत्थ णं से सुरे दुवालसमं पुण्णिमासिणि जोएइ ।
एवं खलु एएणं उवाएणं ताओ ताओ पुण्णिमासिणिठाणाओ मंडलं चउव्वीसे णं सएणं छेत्ता चउणवई-चउणवइं भागे उवाइणावेत्ता, तंसि-तंसि णं देसंसि तं पुण्णिमासि ण सूरे जोएइ । ભાવાર્થ – પ્રશ્ન- પાંચ વર્ષના યુગની બારમી પૂર્ણિમાનો સૂર્ય મંડળના ક્યા અને કેટલા દેશ ભાગમાં યોગ કરે છે? ઉત્તર- જે મંડળના જે દેશ ભાગમાં યુગની ત્રીજી પૂર્ણિમાનો સૂર્ય યોગ પૂર્ણ કરે છે, તે દેશ ભાગથી એક સો ચોવીસ્યા આઠસો છેતાલીસ (૬) ભાગમાં બારમી પૂર્ણિમાનો સૂર્ય યોગ કરે છે(ત્રીજી પૂર્ણિમાથી બારમી પૂર્ણિમા નવમા ક્રમાંકે છે, તેથી ૯ X ૯૪ = ૮૪૬ ભાગ થાય છે. વાસ્તવમાં પ્રથમની ત્રણ પૂર્ણિમાનાર૮ર ભાગ + ૮૪૬ ભાગ = ૧૧૨૮ ભાગ પર્યત બારમી પૂર્ણિમાનો સુર્ય યોગ કરે છે અથવા ૧૨ પૂર્ણિમા ૪૯૪ ભાગ = ૧૪ ભાગ સુધી બારમી પૂર્ણિમાનો સૂર્ય યોગ કરે છે.)
આ રીતે, આ ક્રમથી તે-તે પૂર્ણિમાના સૂર્ય મંડળના ૧૨૪ ભાગમાંથી ૯૪-૯૪ ભાગમાં યોગ કરે છે. १८ ता एएसि णं पंचण्हं संवच्छराणं चरिमं बावढेि पुण्णिमासिणि सूरे कंसि देसंसि जोएइ ? ता जंबुद्दीवस्स णं दीवस्स पाईण-पडिणाययाए उदीण-दाहिणाययाए जीवाए मंडलं चउव्वीसेणं सएणं छेत्ता पुरथिमिल्लसि चउब्भागमंडलंसि सत्तावीसं भागे उवाइणावेत्ता अट्ठावीसइभागं वीसहा छेत्ता अट्ठारसभागे उवाइणावेत्ता तिहिं भागेहिं दोहि य कलाहिं दाहिणिल्लं चउब्भागमंडलं असंपत्ते, एत्थ णं सूरे चरिमं बावढि पुण्णिमासिणि जोएइ । ભાવાર્થ :- પ્રગ્ન- પાંચ વર્ષના યુગની બાસઠમી પર્ણિમાનો સર્ય મંડળના ક્યા અને કેટલા દેશ ભાગમાં યોગ કરે છે? ઉત્તર- આ જંબુદ્વીપ નામના દ્વીપની પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ લાંબી જીવાથી ૧૨૪ ભાગવાળા મંડળનું છેદન કરીને, મંડળના ચાર વિભાગ કરવાથી પ્રત્યેક વિભાગમાં ૩૧-૩૧ ભાગ પ્રાપ્ત થાય છે. તેમાંથી પૂર્વ દિશાવર્તી ચોથા ભાગના ૩૧ ભાગમાંથી ૨૭ ભાગ અને ૨૮મા ભાગના ૨૦ ભાગ કરીને વસ્યા અઢાર (%) ભાગ સુધી યોગ કરે છે. વસ્યા બે ભાગ (૪) અને એકત્રીસ્યા ત્રણ (૩) ભાગ શેષ રહે છે અર્થાત્ દક્ષિણી ચોથો વિભાગ ૩, ૪ ભાગ દૂર હોય ત્યારે તે દેશ ભાગમાં યુગની બાસઠમી પૂર્ણિમાનો સૂર્ય યોગ પૂર્ણ કરે છે.