________________
| २४४ ।
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
देसंसि जोएइ ? ता जंबुद्दिवस्स णं दीवस्स पाईण-पडिणाययाए उदीण-दाहिणययाए जीवाए मंडलं चउव्वीसेणं सएणं छत्ता दाहिणंसि चउब्भागमंडलंसि सत्तावीसं भागे उवाइणावेत्ता अट्ठावीसइ भागे वीसहा छेत्ता अट्ठारसभागे उवाइणावेत्ता तिहिं भागेहिं दोहि य कलाहिं पच्चथिमिल्लं चउब्भागमंडलं असंपत्ते, एत्थ णं चंदे चरिमं बावडिं पुण्णिमासिणिं जोएइ । ભાવાર્થ-પ્રશ્ન- પાંચ વર્ષના યુગની બાસઠમી(અંતિમ) પૂર્ણિમાનો ચંદ્ર મંડળના ક્યા અને કેટલા દેશ ભાગમાં યોગ કરે છે? ઉત્તર- આ જંબુદ્વીપ નામના દ્વીપની પૂર્વ-પશ્ચિમ લાંબી તથા ઉત્તર-દક્ષિણ લાંબી જીવાથી ૧૨૪ ભાગવાળા મંડળનું છેદન કરીને મંડળના ચાર વિભાગ કરવાથી પ્રત્યેક વિભાગમાં ૩૧-૩૧ ભાગ પ્રાપ્ત થાય છે. તેમાંથી દક્ષિણ દિશાવર્તી ચોથા ભાગના ૩૧ ભાગમાંથી ૨૭ ભાગ અને અઠ્ઠાવીસમાં ભાગના વીસ ભાગ કરીને વસ્યા ૧૮ ભાગ સુધી યોગ કરે છે. એકત્રીસ્યા ત્રણ ભાગ અને વસ્યા બે ભાગ(કળા) શેષ હોય અર્થાતુ પશ્ચિમી ચોથો ભાગ , , ભાગ દૂર હોય ત્યારે, તે સ્થાનમાં યુગની બાસઠમી–અંતિમ પૂર્ણિમાનો ચંદ્ર યોગ પૂર્ણ કરે છે. પૂર્ણિમાના સૂર્યનું યોગ ક્ષેત્ર:१४ ता एएसिणं पंचण्हं संवच्छराणं पढमं पुण्णिमासिणि सूरे कंसि देसंसि जोएइ ? ता जंसि णं देसंसि सूरे चरिमं बावद्धिं पुण्णिमासिणि जोएइ, ताओ पुण्णिमासिणिठाणाओ मंडलं चउव्वीसेणं सएणं छेत्ता चउणवई भागे उवाइणावेत्ता एत्थ णं से सूरे पढमं पुण्णिमासिणिं जोएइ । ભાવાર્થ - પ્રશ્ન- પાંચ વર્ષના યુગની પ્રથમ પૂર્ણિમાનો સૂર્ય મંડળના ક્યા અને કેટલા દેશભાગમાં યોગ કરે છે? ઉત્તર– જે મંડળના જે દેશ ભાગમાં યુગની બાસઠમી પૂર્ણિમાનો સૂર્ય યોગ પૂર્ણ કરે છે, તે દેશ ભાગથી એક મંડળના એકસો ચોવીસ્યા ચોરાણું(ફ) ભાગ સુધી પ્રથમ પૂર્ણિમાનો સૂર્ય યોગ કરે છે. |१५ ता एएसिणं पंचण्हं संवच्छराणं दोच्चं पुणिमासिणिं सूरे कंसि देसंसि जोएइ ? ता जंसि णं देसंसि सूरे पढमं पुण्णिमासिणिं जोएइ, ताओ पुण्णिमासिणिठाणाओ मंडलं चउव्वीसेणं सएणं छत्ता दो चउणवइ भागे उवाइणावेत्ता, एत्थ णं से सूरे दोच्चं पुण्णिमासिणि जोएइ । ભાવાર્થ:- પ્રશ્ન- પાંચ વર્ષના યુગની બીજી પૂર્ણિમાનો સુર્ય મંડળના ક્યા અને કેટલા દેશ ભાગમાં યોગ કરે છે? ઉત્તર- જે મંડળના જે દેશ ભાગમાં યુગની પ્રથમ પૂર્ણિમાનો સૂર્ય યોગ પૂર્ણ કરે છે, તે દેશ ભાગથી ફરું ભાગ અર્થાત્ ૯૫ થી ૧૮૮ સુધીના ૯૪ ભાગ સુધી બીજી પૂર્ણિમાનો સૂર્ય યોગ કરે છે. १६ ता एएसि णं पंचण्हं संवच्छराणं तच्चं पुण्णिमासिणिं सूरे कंसि देसंसि जोएइ ? ता जंसि णं देसंसि सूरे दोच्चं पुणिमासिणि जोएइ, ताओ पुण्णिमासिणिठाणाओ मंडलं चउव्वीसेणं सएणं छेत्ता चउणवइभागे उवाइणावेत्ता, एत्थ णं से सुरे तच्चं पुण्णिमासिणिं जोएइ ।