________________
'प्रात-१०: प्रतिपालमृत-२२
| २४३ |
૩ર ભાગ સુધી પર્યત પ્રથમ પૂર્ણિમાનો ચંદ્ર યોગ કરે છે. १० ता एएसि णं पंचण्हं संवच्छराणं दोच्चं पुण्णिमासिणिं चंदे कंसि देसंसि जोएइ ? ता जंसि णं देसंसि चंदे पढमं पुण्णिमासिणिं जोएइ, ताओ पुण्णिमासिणिट्ठाणाए मंडलं चउव्वीसेणं सएणं छेत्ता दुबत्तीसं भागे उवाइणावेत्ता, एत्थ णं से चंदे दोच्चं पुण्णिमासिणिं जोएइ । ભાવાર્થ :- પ્રશ્ન– પાંચ વર્ષના યુગની બીજી પૂર્ણિમાનો ચંદ્ર મંડળના ક્યા અને કેટલા દેશ ભાગમાં યોગ કરે છે? ઉત્તર– જે મંડળના જે દેશ ભાગમાં પ્રથમ પૂર્ણિમાનો ચંદ્ર યોગ પૂર્ણ કરે છે, તે સ્થાનથી ૨, ભાગ અર્થાત્ એક મંડળના ૧૨૪ ભાગમાંથી ૩ર ભાગ અર્થાત્ ૩૩ થી ૬૪ સુધીના ૩ર ભાગ સુધી બીજી પૂર્ણિમાનો ચંદ્ર યોગ કરે છે. |११ ता एएसिणं पंचण्हं संवच्छराणं तच्चं पुण्णिमासिणि चंदे कंसि देसंसि जोएइ ? जंसि णं देसंसि चंदे दोच्चं पुणिमासिणि जोएइ ताओ पुण्णिमासिणिट्ठाणाओ मंडलं चउव्वीसेणं सएणं छेत्ता दुबत्तीसं भागे उवाइणावेत्ता एत्थ णं चंदे तच्चं पुण्णिमासिणिं जोएइ । ભાવાર્થ :- પ્રશ્ન- પાંચ વર્ષના યુગની ત્રીજી પૂર્ણિમાનો ચંદ્ર મંડળના ક્યા અને કેટલા દેશ ભાગમાં યોગ કરે છે? ઉત્તર- જે મંડળના જે દેશ ભાગમાં બીજી પૂર્ણિમાનો ચંદ્ર યોગ પૂર્ણ કરે છે, તે સ્થાનથી ૨ ભાગ અર્થાત્ ૫ થી ૯૬ સુધીના ૩ર ભાગ સુધી ત્રીજી પૂર્ણિમાનો ચંદ્ર યોગ કરે છે. १२ ता एएसि णं पंचण्ह संवच्छराणं दुवालसमं पुण्णिमासिणि चंदे कंसि देसंसि जोएइ ? ता जंसि णं देसंसि चंदे तच्चं पुण्णमासिणिं जोएइ ताओ पुण्णिमासिणिट्ठाणाओ मंडलं चउव्वीसेणं सएणं छेत्ता दोणि अट्ठासीए भागसए उवाइणावेत्ता, एत्थ णं से चंदे दुवालसमं पुण्णिमासिणि जोएइ ।
एवं खलु एएणं उवाएणं ताओ ताओ पुण्णिमासिणिट्ठाणाओ मंडलं चउव्वीसेणं सएणं छेत्ता दुबत्तीसं-दुबत्तीसं भागे उवाइणावेत्ता तसि-तंसि देसंसि तं-तं पुण्णिमासिणिं चंदे जोएइ । ભાવાર્થ - પાંચ વર્ષના યુગની બારમી પૂર્ણિમાનો ચંદ્ર મંડળના ક્યા અને કેટલા દેશ ભાગમાં યોગ કરે છે? ઉત્તર- જે મંડળના દેશ ભાગમાં ત્રીજી પૂર્ણિમાનો ચંદ્ર યોગ પૂર્ણ કરે છે, તે સ્થાનથી એકસો ચોવીસ્યા બસો અઢ્યાસી(ફ્ફ) ભાગમાં બારમી પૂર્ણિમાનો ચંદ્ર યોગ કરે છે.(ત્રીજી પૂર્ણિમાથી બારમી પૂર્ણિમા નવમા ક્રમાંકે છે, તેથી ૯ × ૩ર = ૨૮૮ ભાગ થાય છે. વાસ્તવમાં પ્રથમની ત્રણ પૂર્ણિમાના ૯૬ ભાગ + ૨૮૮ ભાગ = ૩૮૪ ભાગમાં બારમી પૂર્ણિમાનો ચંદ્ર યોગ કરે છે અથવા ૧૨ પૂર્ણિમા ૪ ૩૨ ભાગ = જુ ભાગ સુધી બારમી પૂર્ણિમાનો ચંદ્ર યોગ થાય છે.)
આ રીતે, આ ક્રમથી તે-તે પૂર્ણિમાના ચંદ્ર, મંડળના ૧૨૪ ભાગમાંથી ૩ર-૩ર ભાગમાં યોગ કરે છે. १३ ता एएसिणं पंचण्हं संवच्छराणं चरिमं बावढेि पुण्णिमासिणिं चंदे कंसि