________________
પ્રાભૃત-૧૦: પ્રતિપ્રાભૂત-૨૨
_.
૨૪૧ |
અભિજિત નક્ષત્રોનો ૩૦ + ૬૦ = ૧,ર૦ ભાગનો છે.
- શતભિષકાદિ નક્ષત્રો ૧૫ મુહૂર્તમાં સડસઠીયા ૩૩ ભાગ ક્ષેત્રને પાર કરે છે. (૧) ક્ષેત્ર અપેક્ષાએ ત્રિરાશિ મૂકતાં– નક્ષત્ર ૩૦ મુહૂર્તમાં ૬૭ ભાગ ચાલે તો ૧૫ મુહૂર્તમાં કેટલા ચાલે? આ ત્રિરાશિમાં
૧૭ભાગ પ્રાપ્ત થાય છે. (૨) કાલની અપેક્ષાએ ત્રિરાશિ મૂકતાં-નક્ષત્રને ૭ ભાગ ચાલવામાં ૩૦ મુહૂર્ત થાય તો ૩૩{ભાગ ચાલવામાં કેટલા મુહૂર્ત થાય? આત્રિરાશિમાં ૩૦, ૩૩ ૩૦ ૭ ૨ ૧૦૦પ ભાગ ક્ષેત્રમાં યોગવહન કરે છે. આ રીતે સડસઠીયા કે ત્રીસયા ૧૦૦૫ શતભિષકાદિ ૧૨ નક્ષત્રોનો સીમા વિખંભ પ્રાપ્ત થાય છે, તેથી ૧૦૦૫x૧૨ = ૧૨,૦૬૦ (બાર હજાર અને સાઠ) ભાગ પ્રમાણ સીમા વિખંભ છે.
શ્રવણાદિનક્ષત્રો ૩૦ મુહૂર્તમાં સડસઠીયા ૭ ભાગ ક્ષેત્રને પાર કરે છે. અહીં ૩૦ મુહૂર્ત અને ૭ ભાગ ચાલે છે.
તેમાં ક્ષેત્રની અપેક્ષાએ ૬૭૪ ૩૨ = ૨૦39- ભાગ ક્ષેત્ર પ્રાપ્ત થાય છે અને કાલની અપેક્ષાએ ૩૦૪-૨૦૧૦ મુહુર્ત પ્રાપ્ત થાય છે. શ્રવણાદિ પંદર નક્ષત્રો - મુહૂર્તમાં ૨૦૧૦ ભાગ ક્ષેત્રમાં યોગવહન કરે છે. આ રીતે શ્રવણાદિ ૩૦ નક્ષત્રોના યોગક્ષેત્રનો સીમા વિસ્તાર ૨૦૧૦૪૩૦ = ૬૦૩૦૦ (સાઠ હજાર ત્રણસો) ભાગ પ્રમાણ છે.
ઉત્તરાભાદ્રપદાદિ નક્ષત્રો ૪૫ મુહુર્તમાં સડસઠીયા ૧૦૦ ભાગ ક્ષેત્રને પાર કરે છે. (૧) ક્ષેત્રની અપેક્ષાએ ત્રિરાશિ મૂકતાં– નક્ષત્ર ૩૦ મુહૂર્તમાં ૬૭ ભાગ ચાલે તો ૪૫ મુહૂર્તમાં કેટલા ભાગ ચાલે? આ ત્રિરાશિમાં ૩૪ 39 ભાગ પ્રાપ્ત થાય છે. (૨) કાલની અપેક્ષાએ ત્રિરાશિ મૂકતાં– નક્ષત્રને ૭ ભાગ ચાલવામાં ૩૦ મુહૂર્ત થાય તો ૧૦ ભાગ ચાલવામાં કેટલા મુહૂર્ત થાય? આ ત્રિરાશિમાં ૩૦,199 ૩૦૧પ મુહૂર્ત પ્રાપ્ત થાય છે.
આ રીતે ઉત્તરાભાદ્રપદાદિ છે નક્ષત્રો ૩૦૧પ મુહૂર્તમાં ૩૦૧પ ભાગ ક્ષેત્રમાં યોગવહન કરે છે. ઉત્તરાભાદ્રપદાદિ બાર નક્ષત્રોનો સડસઠીયા અને ત્રીસયા ૩૦૧૫ ભાગ પ્રમાણ યોગસીમાનો વિખંભ હોવાથી ૩૦૧૫ x ૧૨ = ૩૬,૧૮૦ ભાગ પ્રમાણ તે વિખંભ પ્રાપ્ત થાય છે.
આ રીતે બે અભિજિત નક્ષત્રોના ૧,૨૦ અંશ; બે શતભિષકાદિ ૧૨ નક્ષત્રોના ૧૨,૦૬૦ અંશ; બે શ્રવણાદિ ૩૦ નક્ષત્રોના ૬,૦૩૦ અંશ અને બે ઉત્તરાભાદ્રપદાદિ ૧૨ નક્ષત્રોના ૩૬,૧૮૦ અંશ, કુલ મળીને ૧,૨૦+૧૨,00+ ૬૦,૩૦૦+૩૬,૧૮૦ = ૧,૦૯,૮૦૦ અંશ પ્રમાણ સર્વ(છપ્પન) નક્ષત્રનો ચંદ્રયોગનો સીમા વિભ પ્રાપ્ત થાય છે. પ્રાતઃકાળ-સાયંકાળે યોગ નિષેધ -
८ ता एएसि णं छप्पण्णाए णक्खत्ताणं- किं सया पाओ चंदेण सद्धिं जोयं जोएंति ? किं सया सायं चंदेण सद्धिं जोयं जोएंति ? किं सया दुहओ पविट्ठित्ता पविट्टित्ता चंदेण सद्धिं जोयं जोएंति ?
દિલ