________________
प्राकृत-१०: प्रतिप्राकृत-२२
ઉત્તર– આ છપ્પન નક્ષત્રોમાંથી (૧) કેટલાક નક્ષત્રોનો સીમા વિધ્વંભ(યોગ ક્ષેત્રનો વિસ્તાર) सऽसठीया अथवा त्रीसया 530 ( 30 ) भागनो छे.
(૨) કેટલાક નક્ષત્રોનો સીમા વિષ્મભ(યોગ ક્ષેત્રનો વિસ્તાર) સડસઠીયા અથવા ત્રીસયા એક उभर पांय ( १००५ ) भागनो छे. ૬૭ કે ૩૦
(૩) કેટલાક નક્ષત્રોનો યોગ ક્ષેત્ર વિસ્તાર સડસઠીયા અથવા ત્રીસયા બે હજાર દસ( भागनो छे.
२३८
(૪) કેટલાક નક્ષત્રોનો યોગ ક્ષેત્ર વિસ્તાર સડસઠીયા અથવા ત્રીસયા ત્રણ હજાર પંદર भागनो छे.
૨૦૧૦
59330
२०१५
59 3 30/
७ ता एएसिणं छप्पण्णाए णक्खत्ताणं- कयरे णक्खत्ता जेसि णं छ सया तीसा सत्तट्ठिभाग तीसइ भागाणं सीमा विक्खंभो ? कयरे णक्खत्ता जेसि णं सहस्सं पंचोत्तरं सत्तट्ठिभाग तीसइ भागाणं सीमा विक्खंभो ? कयरे णक्खत्ता
सिणं दो सहस्सा दसुत्तरा सत्तट्ठिभाग तीसइ भागाणं सीमा विक्खंभो ? कयरे णक्खत्ता जेसि णं तिसहस्सं पण्णरसुत्तरा सत्तट्ठिभाग तीसइ भागाणं सीमा विक्खंभो ?
ता एएसिणं छप्पण्णाए णक्खत्ताणं तत्थ जे ते णक्खत्ता जेसि णं छ सया तीसा सत्तट्ठिभाग तीसइ भागा णं सीमा विक्खंभो, ते णं दो अभिई ।
तत्थ जे ते णक्खत्ता जेसि णं सहस्सं पंचुत्तरं सत्तट्ठिभाग तीसइ भागाणं सीमा विक्खंभो ते णं बारस, तं जहा- दो सतभिसया जाव दो जेट्ठा ।
तत्थ जे ते णक्खत्ता जेसि णं दो सहस्सा दसुत्तरा सत्तट्ठिभाग तीसइ भागाणं सीमाविक्खंभो ते णं तीसं, तं जहा- दो सवणा जाव दो पुव्वासाढा ।
तत्थ जे ते णक्खत्ता जेसि णं तिण्णि सहस्सा पण्णरसुत्तरा सत्तट्ठिभाग तीसइ भागाणं सीमाविक्खंभो ते णं बारस, तं जहा- दो उत्तरापोट्ठवया जाव दो
उत्तरासाढा ।
ભાવાર્થ:- પ્રશ્ન- (૧) આ છપ્પન નક્ષત્રોમાંથી કેટલા અને ક્યા નક્ષત્રોનો સીમા વિધ્યુંભયોગ ક્ષેત્રનો વિસ્તાર સડસઠીયા અથવા ત્રીસયા ૬૩૦ ભાગનો છે? (૨) કેટલા અને ક્યા નક્ષત્રોનો સીમાવિખંભ—યોગ ક્ષેત્રનો વિસ્તાર સડસઠીયા અથવા ત્રીસયા ૧૦૦૫ ભાગનો છે ? (૩) કેટલા અને ક્યા નક્ષત્રોનો સીમા વિખંભ–યોગક્ષેત્રનો વિસ્તાર સડસઠીયા અથવા ત્રીસયા ૨૦૧૦ ભાગનો છે ? અને કેટલા નક્ષત્રોનો સીમા વિભ–યોગ ક્ષેત્રનો વિસ્તાર સડસઠીયા અથવા ત્રીસયા ૩૦૧૫ ભાગનો છે ?
ઉત્તર– આ છપ્પન નક્ષત્રમાંથી (૧) બે અભિજિત નક્ષત્રોનો સીમા વિષ્ફભ સડસઠીયા અથવા ત્રીસયા ૩૦( १) भागनो छे.
930 99330