________________
૨૩૮ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
સંખ્યા |
(૪) આ છપ્પન નક્ષત્રોમાંથી ૧.બે ઉત્તરાભાદ્રપદાર.બે રોહિણી ૩.બે પુનર્વસુ ૪.બે ઉત્તરા ફાલ્ગની પ. બેવિશાખા ૬.બે ઉત્તરાષાઢા, આ (૬૪૨) ૧૨ નક્ષત્રો વીસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં નક્ષત્રોના ચંદ્ર-સૂર્ય સાથેના યોગના મુહૂર્ત પ્રમાણનું કથન છે. પૂર્વે આ જ દસમા પ્રાભૃતના બીજા પ્રતિપ્રાભૃતમાં તેનું વર્ણન છે. ત્યાં એક ચંદ્ર-એક સૂર્યના પરિવાર રૂ૫ ૨૮ નક્ષત્રોનું કથન છે અને અહીં બે ચંદ્ર અને બે સૂર્યના પરિવાર રૂપ પદ નક્ષત્રોનું કથન છે. બે ચંદ્ર, બે સૂર્ય સાથે પદનક્ષત્રોનો યોગકાળઃનક્ષત્ર નક્ષત્ર | ચંદ્ર સાથે યોગ | સૂર્ય સાથે યોગ
અહોરાત્ર | મુહૂર્ત બે અભિજિત બે શતભિષક, બે ભરણી, બે આર્તા
૧૫ બે અશ્લેષા, બે સ્વાતિ, બે જયેષ્ઠા બે શ્રવણ, બે ધનિષ્ઠા, બે પૂર્વાભાદ્રપદા, બે રેવતી, | ૩૦ બે અશ્વિની, બે કૃત્તિકા, બે મૃગશીર્ષ, બે પુષ્ય, બે મઘા, બે પૂર્વાફાલ્ગની, બે હસ્ત, બે ચિત્રા, બે અનુરાધા, બે મૂલ, બે પૂર્વાષાઢા બે ઉત્તરા ભાદ્રપદા, બે રોહિણી, બે પુનર્વસુ,
બે ઉત્તરાફાલ્ગની, બે વિશાખા, બે ઉત્તરાષાઢા નક્ષત્રમંડળનો સીમા વિષ્કભ:। ६ ता कहं ते सीमाविक्खंभे आहिएति वएज्जा ? ता एएसिणं छप्पण्णाए णक्खत्ताणं- अस्थि णक्खत्ता जेसि णं छ सया तीसा सत्तट्ठिभाग तीसइ भागाणं सीमा विक्खंभो । ___अत्थि णक्खत्ता जेसि णं सहस्सं पंचोत्तरं सत्तट्ठिभाग तीसइ भागाणं सीमा विक्खंभो।
अत्थि णक्खत्ता जेसि णं दो सहस्सा दसुत्तरा सत्तट्ठिभाग तीसइ भागाणं सीमा विक्खंभो ।
अत्थि णक्खत्ता जेसि णं तिण्णिसहस्सा पण्णरसुत्तरा सत्तट्ठिभाग तीसइ भागाणं सीमा विक्खंभो । ભાવાર્થ :- પ્રશ્ન નક્ષત્રોનો સીમા વિખંભ અર્થાતુ નક્ષત્રોના યોગ ક્ષેત્રનો વિસ્તાર કેટલો છે?