________________
प्राकृत-१०: प्रतिप्राकृत-२२
ઉત્તરાફાલ્ગુની ૫. બે વિશાખા ૬. બે ઉત્તરાષાઢા, આ (૬ × ૨ =) બાર નક્ષત્રો પિસ્તાલીસ મુહૂર્ત સુધી ચંદ્ર
સાથે યોગ કરે છે.
२३७
છપ્પન નક્ષત્રોનો સૂર્ય યોગકાળઃ
४ | ता एएसिं णं छप्पण्णाए णक्खत्ताणं- अत्थि णक्खत्ता जे णं चत्तारि अहोरत्ते छच्च मुहुत्ते सूरिएण सद्धि जोयं जोएंति । अत्थि णक्खत्ता जे णं छ अहोरत्ते एक्कवीसं च मुहुत्ते सूरिएणं सद्धिं जोयं जोएंति । अत्थि णक्खत्ता जे गं तेरस अहोरत्ते बारस य मुहुत्ते सूरेण सद्धिं जोयं जोएंति । अत्थि णक्खत्ता जे गं वीसं अहोरत्ते तिण्णि य मुहुत्ते सूरेण सद्धिं जोगं जोएंति ।
ભાવાર્થ :- આ છપ્પન નક્ષત્રોમાંથી– કેટલાક નક્ષત્રો ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે. કેટલાક નક્ષત્રો છ અહોરાત્ર અને એકવીસ મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે. કેટલાક નક્ષત્રો તેર અહોરાત્ર અને બાર મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે અને કેટલાક નક્ષત્રો વીસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે.
| ता एएसि णं छप्पण्णाए णक्खत्ताणं कयरे णक्खत्ता जे णं तं चेव उच्चारेयव्वं ता एसिणं छप्पण्णाए णक्खत्ताणं तत्थ जे ते णक्खत्ता जे णं चत्तारि अहोरत्ते छच्च मुहुत्ते सूरेण सद्धिं जोयं जोएंति, ते णं दो अभीई ।
तत्थ जे ते णक्खत्ता जे णं छ अहोरत्ते एक्कवीसं च मुहुत्ते सूरेण सद्धिं जोयं जोएंति ते णं बारस, तं जहा- दो सतभिसया दो भरणी दो अद्दा दो अस्सेसा दो साई दो जेट्ठा ।
तत्थ जे ते णक्खत्ता जे णं तेरस अहोरत्ते बारस य मुहुत्ते सूरेण सद्धिं जोयं जोति ते णं तसं तं जहा- दो सवणा जाव दो पुव्वासाढा ।
तत्थ जे ते णक्खत्ता जे णं वीसं अहोरत्ते तिण्णि य मुहुत्ते सूरेण सद्धिं जोयं जोएंति ते णं बारस, तं जहा- दो उत्तरापोट्ठवया जाव दो उत्तरासाढा ।
ભાવાર્થ :- પ્રશ્ન- આ છપ્પન નક્ષત્રોમાંથી કેટલા અને ક્યા નક્ષત્રો ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે ? આ રીતે પ્રશ્નો પૂછવા અને તેના ઉત્તર આ પ્રમાણે છે—
(૧) આ છપ્પન નક્ષત્રોમાંથી બે અભિજિત નક્ષત્ર ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે. (२) आ छप्पन नक्षत्रोमांथी १. जे शतभिष २. जे मरशी उ. जे आर्द्रा ४. जे अश्लेषा प. जे स्वाति 5. બે જયેષ્ઠા, આ (ş × ૨ ) = બાર નક્ષત્રો છ અહોરાત્ર અને એકવીસ મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે.
(3) आ छप्पन नक्षत्रोमांथी १. जे श्रवा २. जे घनिष्ठा उ. जे पूर्वाभाद्रपहा ४. जे रेवती ५. जे अश्विनी 5. जे तिडा ७. जे भृगशीर्ष ८. जे पुष्य प. जे मघा १०. जे पूर्वाझल्गुनी ११. जे हस्त १२. जे चित्रा १३.
બે
। અનુરાધા ૧૪. બે મૂલ અને ૧૫. બે પૂર્વાષાઢા, આ (૧૫ × ૨) = ૩૦ નક્ષત્રો તેર અહોરાત્ર અને બાર મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે.