________________
પ્રાભૂત-૧૦ઃ પ્રતિષ્ઠાભૂત-૨૦
]
| રરપ ]
ભાવાર્થ - યુગ સંવત્સરના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) ચંદ્ર સંવત્સર (૨) ચંદ્ર સંવત્સર (૩) અભિવર્ધિત સંવત્સર (૪) ચંદ્ર સંવત્સર (૫) અભિવર્ધિત સંવત્સર.
પ્રથમ ચંદ્ર સંવત્સરના ૨૪ પર્વ એટલે પક્ષ છે, બીજા ચંદ્ર સંવત્સરના ૨૪ પર્વ છે, ત્રીજા અભિવર્ધિત સંવત્સરના ૨૬ પર્વ છે, ચોથા ચંદ્ર સંવત્સરના ૨૪ પર્વ છે અને પાંચમા અભિવર્ધિત સંવત્સરના ૨૬ પર્વ છે. આ પ્રમાણે બધા મળીને પાંચ પ્રકારના યુગ સંવત્સરના કુલ ૧૨૪ પર્વ છે. પ્રમાણ સંવત્સર :| ૪ તજ પાપસંવરે પંવિરે પૂછત્ત, તં નહ- અહ7, રે, ૩%, आइच्चे, अभिवड्डिए । ભાવાર્થ :- પ્રમાણ સંવત્સરના પાંચ પ્રકાર છે– (૧) નક્ષત્ર (૨) ચંદ્ર (૩) ઋતુ (૪) આદિત્ય (૫) અભિવર્ધિત. લક્ષણ સંવત્સર :| ५ ता लक्खणसंवच्छरे णं पंचविहे पण्णत्ते तं जहा- णक्खत्ते, चंदे, उऊ, आइच्चे, अभिवड्डिए । ता णक्खत्त संवच्छरस्स पंचविहं लक्खणं पण्णत्तं, तं जहा
समगं णक्खत्ता जोयं, जोएंति समगं उऊ परिणमंति । णच्चुण्हं णाइसीए, बहु उदए होइ णक्खत्ते ॥१॥ ससि समग पुण्णिमासिं, जोएंति विसमचारि णक्खत्ता । कडुओ बहुदओ य, तमाहु संवच्छरं चंदं ॥२॥ विसमं पवालिणो परिणमंति, अणुऊसु दिति पुप्फफलं । वासं ण सम्म वासइ, तमाहु संवच्छरं कम्मं ॥३॥ पुढविदगाणं च रसं, पुप्फ फलाणं च देइ आइच्चे । अप्पेण वि वासेणं, सम्म णिप्फज्जए सस्सं ॥४॥ आइच्चतेयतविया, खणलव दिवसा उऊ परिणमंति ।
पूरेइ णिण्ण-थलयाई, तमाहु अभिवड्डिय जाण ॥५॥ ભાવાર્થ:- લક્ષણ સંવત્સરના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) નક્ષત્ર (૨) ચંદ્ર (૩) ઋતુ (૪) આદિત્ય અને (૫) અભિવર્ધિત. નક્ષત્ર સંવત્સરના પાંચ લક્ષણ કહ્યા છે, તે આ પ્રમાણે છેગાથાર્થ (૧) નક્ષત્ર લક્ષણ સંવત્સર– જે સંવત્સરમાં કૃતિકાદિ નક્ષત્રોનો યથા સમયે ચંદ્ર-સૂર્ય સાથે યોગ થતો હોય અર્થાત્ જે માસનું જે મુખ્ય નક્ષત્ર હોય તે સ્વભાવથી પૂર્ણિમાના દિવસે યોગ ધરાવતું હોય; ઋતઓ સમરૂપે પરિણમિત થતી હોય, વિપરીત થતી ન હોય; અતિ ગરમી, અતિ ઠંડી ન હોય તેમજ વરસાદ સારો વરસતો હોય, આ લક્ષણોથી યુક્ત સંવત્સરને નક્ષત્ર સંવત્સર કહે છે.