________________
| प्रामृत-१०: प्रतिप्रामृत-११।
| २०१
Wદસમું પ્રાકૃતઃ અગિયારમું પ્રતિપ્રાભૂતો
। यंद्रमाण-प्रमध्यिोग )
દક્ષિણ-ઉત્તર પ્રમર્દ યોગી નક્ષત્રો - | १ ता कहं ते चंदमग्गा आहिएति वएज्जा ? ता एएसि णं अट्ठावीसाए णक्खत्ताणं- अस्थि णक्खत्ता जेणं सया चंदस्स दाहिणेणं जोयं जोएंति । अस्थि णक्खत्ता जे णं सया चंदस्स उत्तरेणं जोयं जोएंति । अत्थि णक्खत्ता जे णं चंदस्स दाहिणेणऽवि उत्तरेणऽवि पमद्दपि जोयं जोएंति । अस्थि णक्खत्ता जे णं चंदस्स दाहिणेणऽवि पमद्दपि जोयं जोएंति, अत्थि णक्खत्ता जे णं सया चंदस्स पमहं जोयं जोएंति । ભાવાર્થ :- ચંદ્રના માર્ગ કેવા છે અર્થાત્ નક્ષત્ર ચંદ્રના માર્ગ મંડળની કઈ દિશાથી યોગ કરે છે? આ અઠ્યાવીસ નક્ષત્રોમાં (૧) કેટલાક નક્ષત્રો હંમેશાં ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી એટલે દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે, (ર) કેટલાક નક્ષત્રો હંમેશાં ચંદ્ર સાથે ઉત્તર દિશાથી યોગ કરે છે, (૩) કેટલાક નક્ષત્રો હંમેશાં ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી, ઉત્તર દિશાથી અને પ્રમર્દ-ઉપર નીચેથી યોગ કરે છે. (૪) કેટલાક નક્ષત્રો ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી અને પ્રમ–ઉપર નીચેથી યોગ કરે છે, (૫) કેટલાક નક્ષત્ર ચંદ્ર સાથે હંમેશાં પ્રમર્દ—ઉપર નીચેથી યોગ કરે છે. | २ ता एएसिणं अट्ठावीसाए णक्खत्ताणं- कयरे णक्खत्ता जे णं सया चंदस्स दाहिणेण जोयं जोएंति ? कयरे णक्खत्ता जे णं सया चंदस्स उत्तरेणं जोयं जोएंति ? कयरे णक्खत्ता जे णं चंदस्स दाहिणेणऽवि उत्तरेणऽविं पमई जोयं जोएंति ? कयरे णक्खत्ता जे णं चंदस्स दाहिणेणऽवि पम जोयं जोएंति? कयरे णक्खत्ता जे णं चंदस्स सया पमह जोयं जोएंति ?
ता एएसि णं अट्ठावीसाए णक्खत्ताणं- तत्थ जे णं णक्खत्ता सया चंदस्स दाहिणेणं जोयं जोएंति ते णं छ, तं जहा- संठाणा, अद्दा, पुस्सो, अस्सेसा, हत्थो, मूलो।
तत्थ जे ते णक्खत्ता जे णं सया चंदस्स उत्तरेणं जोयं जोएंति ते णं बारस, तं जहा- अभिई, सवणो, धणिट्ठा, सतभिसया, पुव्वभद्दवया, उत्तरभद्दवया, रेवई, अस्सिणी, भरणी, पुव्वफग्गुणी, उत्तरफग्गुणी, साई ।
तत्थ जे ते णक्खत्ता जे णं चंदस्स दाहिणेणऽवि उत्तरेणऽवि पमई जोयं