________________
પ્રાભૂત-૧૦: પ્રતિપ્રાભૂત-
.
૧૭૭]
(૧) કુલસંજ્ઞક નક્ષત્રનો યોગ થાય તો ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનો યોગ થાય છે, (૨) ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય તો પૂર્વાભાદ્રપદા નક્ષત્રનો યોગ થાય છે, (૩) કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય તો, શતભિષ નક્ષત્રનો યોગ થાય છે. ભાદ્રપદી પૂર્ણિમાના ચંદ્ર સાથે કુલસંજ્ઞક, ઉપકુલસંજ્ઞક અથવા કુલપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે. આ રીતે ભાદ્રપદી પૂર્ણિમા કુલયોગ યુક્ત, ઉપકુલયોગ યુક્ત અને કુલોપકુલયોગ યુક્ત કહેવાય છે. |१६ ता आसोइण्णं पुण्णिमं किं कुलं जोएइ, उवकुलं वा जोएइ, कुलोवकुलं जोएइ ? ता कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, णो लभइ कुलोवकुलं ।
कुलं जोएमाणे अस्सिणी णक्खत्ते जोएइ, उवकुलं जोएमाणे रेवई णक्खत्ते जोएइ । आसोइण्णं पुण्णिमं कुलं वा जोएइ, उवकुलं वा जोएइ । कुलेण वा, जुत्ता उवकुलेण वा जुत्ता आसोइणं पुण्णिमं जुत्ताइ वत्तव्वं सिया। ભાવાર્થ - પ્રશ્ન- આસોજી પૂર્ણિમાના ચંદ્ર સાથે શું કુલસંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે? ઉપકુલસંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે? કુલીપકુલસંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે? ઉત્તર-કુલસંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે પરંતુ કુલોપકુલસંજ્ઞક નક્ષત્રનો યોગ થતો નથી.
(૧) કુલ સંજ્ઞક નક્ષત્રોનો યોગ થાય તો અશ્વિની નક્ષત્રનો યોગ થાય છે. (૨) ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય તો રેવતી નક્ષત્રનો યોગ થાય છે. આસોજી પૂર્ણિમાના ચંદ્ર સાથે કુલ સંજ્ઞક અને ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે. આ રીતે આસોજી પૂર્ણિમા કુલયોગયુક્ત અને ઉપકુલયોગયુક્ત કહેવાય છે. |१७ एवं णेयव्वाओ पोसिं पुण्णिमं जेट्ठामूलिं पुण्णिमं च कुलोवकुलं जोएइ, अवसेसासु पत्थि कुलोवकुल जाव आसाढी पुण्णिमा जुआइ वत्तव्वं सिया । ભાવાર્થ - આ પૂર્વોક્ત પ્રકારે સર્વ પૂર્ણિમાના ચંદ્ર યોગ જાણવા. પોષી પૂર્ણિમા, જયેષ્ઠા મુકી પૂર્ણિમા કુલ, ઉપકુલ અને કુલીપકુલ નક્ષત્રનો યોગ કરે છે યાવત્ અષાઢી પૂર્ણિમા યોગ યુક્ત કહેવાય છે. (આસોજી, કાર્તિકી મૃગશીર્ષ, માધી, ફાલ્ગની, ચૈત્રી, વૈશાખી, આષાઢી, આ આઠ પૂર્ણિમા કુલ અને ઉપકુલ, આ બે પ્રકારના યોગથી યુક્ત થાય છે). અમાવાસ્યાઓ સાથે નક્ષત્રોનો યોગ - | १८ ता साविढि णं अमावासं कइ णक्खत्ता जोएंइ ? तादुण्णि णक्खत्ता जोएंति, तं जहा- अस्सेसा य मघा य । ભાવાર્થ –પ્રશ્ન- શ્રાવણી અમાવાસ્યા સાથે કેટલા નક્ષત્રનો યોગ થાય છે? ઉત્તર-શ્રાવણી અમાવાસ્યા સાથે અશ્લેષા અને મઘા, આ બે નક્ષત્રોનો યોગ થાય છે. १९ एवं एएणं अभिलावेण णेयव्वं पोट्ठवई दुण्णि णक्खत्ता जोएंति, तं जहापुव्वाफग्गुणी उत्तराफग्गुणी । आसोइ हत्थो चित्ता य । कत्तिइं साई विसाहा य। मग्गसिरि अणुराधा जेट्ठा मूलो य । पोसिं पुव्वासाढा, उत्तरासाढा । माधिं अभीई, सवणो, धणिट्ठा । फग्गुणिं सतभिसया, पुव्वापोट्ठवया उत्तरापोट्ठवया य । चेतिं