________________
| प्रामृत-८
| १३८ ।
સૂર્ય જ્યારે સર્વબાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે સૌથી લાંબી, મોટામાં મોટી ૧૮ મુહૂર્તની રાત્રિ અને ટૂંકામાં ટૂંકો ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે. તે દિવસે સૂર્ય પ્રકાશને વધારતો નથી પણ ઘટાડે છે અને તે દિવસે સૂર્ય કિંચિત્ માત્રામાં પણ પુરુષ છાયાને ઉત્પન્ન કરતો નથી. ક્ષેત્ર અપેક્ષાએ પુરુષ છાયાના પ્રમાણ વિષયક ૬ પ્રતિપત્તિઓ:| ८ ता कइकटुं ते सूरिए पोरिसिच्छायं णिव्वत्तेइ आहिएति वएज्जा ? तत्थ खलु खलु इमाओ छण्णउइ पडिवत्तीओ पण्णत्ताओ, तं जहा___तत्थेगे एवमाहंसु-ता अस्थि णं से देसे जंसि णं देसंसि सूरिए एगपोरिसियं छायं णिव्वत्तेइ, एगे एवमाहसु ।
एगे पुण एवमाहंसु-ता अत्थि णं से देसे जंसि णं देसंसि सूरिए दुपोरिसियं छायं छायं णिव्वत्तेइ, एगे एवमाहंसु । एवं एएणं अभिलावेणं णेयव्वं जाव एगे पुण एवमाहंसु-ता अत्थि णं से देसे जंसि णं देसंसि सूरिए छण्णउइ पोरिसिच्छायं णिव्वत्तेइ, एगे एवमाहंसु । ભાવાર્થ - પ્રશ્ન– સૂર્ય ક્યા સ્થાનમાં કેટલી પુરુષ છાયાને ઉત્પન્ન કરે છે? ઉત્તર- પુરુષ છાયાના સ્થાન અને પ્રમાણના વિષયમાં ૯૬ પ્રતિપત્તિઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે એક એવો દેશ(સ્થાન) છે કે જે સ્થાનમાં સૂર્ય એક પુરુષ છાયા અર્થાત્ વસ્તુના જેવડી જ પુરુષ છાયાને ઉત્પન્ન કરે છે. (૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે એક એવું સ્થાન છે કે જે સ્થાનમાં સૂર્ય બે(બમણી) પુરુષ છાયાને ઉત્પન્ન કરે છે. આ રીતે સૂર્ય ત્રણ ગુણી, ચાર ગુણી, પાંચ ગુણીથી લઈ પંચાણું ગુણી પુરુષ છાયાને ઉત્પન્ન કરે છે, તે પ્રકારના આલાપક સૂત્ર–પાઠથી કહેવું યાવતુ કેટલાક અન્યતીર્થિકો કહે છે કે એક એવું સ્થાન છે કે જે સ્થાનમાં સૂર્ય છ– ગુણી પુરુષ છાયાને ઉત્પન્ન કરે છે. | ९ तत्थ जे ते एवमाहंसु-ता अत्थि णं से देसे जंसि णं देसंसि सूरिए एगपोरिसिच्छायं णिव्वत्तेइति, ते एवमाहंसु-ता सूरियस्स णं सव्वहेट्ठिमाओ सूरियप्पडिहीओ बहिया अभिणिस्सढाहिं लेसाहिं ताडिज्जमाणीहिं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ जावइयं सूरिए उड्ड उच्चत्तेणं, एवइयाए एगाए अद्धाए, एगेणं छायाणुमाणप्पमाणेणं ओमाए, तत्थ से सूरिए एगपोरिसिच्छायं णिव्वत्तेइ त्ति,
तत्थ जे ते एवमाहंसु-ता अत्थि णं से देसे जसिणं देसंसि सूरिएदुपोरिसिच्छायं णिव्वत्तेइ, ते एवमाहंसु-ता सूरियस्स णं सव्वहेट्ठिमाओ सूरियप्पडिहीओ बहिया अभिणिस्सिताहिं लेसाहिं ताडिज्जमाणीहिं, इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ जावइयं सूरिए उड्डे उच्चत्तेणं, एवइयाइं दोहिं