________________
| प्रामृत-९
| १३७ ।
ઉદય સમયે સૂર્ય ક્ષિતિજ તરફ નીચે હોય છે. પ્રકાશ દૂર હોય છે અને ત્યારે છાયા વસ્તુ કરતાં भोटी डोय छे.
સુર્ય ઊંચે ચડે તેમ-તેમ પ્રકાશ નજીક થતો જાય અને છાયા નાની થતી જાય છે. એકદમ મધ્યાહ્ન સમયે(સૂર્ય બરાબર માથા ઉપર હોય ત્યારે) છાયા નિષ્પન્ન થતી નથી.
ત્યાર પછી છાયા લાંબી થતી જાય છે અને તેમ-તેમ સુર્ય નીચે ઢળતો જાય છે અર્થાતુ સુર્ય નીચે ઉતરતો જાય ત્યારે છાયા લાંબી થાય છે. આ રીતે સૂર્યની ઊંચાઈ, પ્રકાશનું દૂરપણું અને છાયાનું પ્રમાણ, આ ત્રણે બાબત પરસ્પર સંબંધ ધરાવે છે. કાળ અપેક્ષાએ પુરુષ છાયાના પ્રમાણ વિષયક બે પ્રતિપત્તિઓ:| ५ तत्थ खलु इमाओ दुवे पडिवत्तीओ पण्णत्ताओ, तं जहा- तत्थेगे एवमाहंसु-ता अस्थि णं से दिवसे जंसि णं दिवसंसि सूरिए चउपोरिसिच्छायं णिव्वत्तेइ अस्थि णं से दिवसे जंसि णं दिवसंसि सूरिए दुपोरिसिच्छायं णिव्वत्तेइ, एगे एवमाहंसु,
एगे पुण एवमाहंसु-ता अत्थि णं से दिवसे जंसि णं दिवसंसि सूरिए दुपोरिसिच्छायं णिव्वत्तेइ, अत्थि णं से दिवसे जंसि णं दिवसंसि सूरिए णो किंचि पोरिसिच्छायं णिव्वत्तेइ । ભાવાર્થ:- પુરુષ છાયાના પ્રમાણના વિષયમાં અન્યતીર્થિકોની બે પ્રતિપત્તિઓ છે, તે આ પ્રમાણે છે
(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે આખા વરસમાં એક એવો દિવસ હોય છે કે જે દિવસે (ઉદયઅસ્ત સમયે) સૂર્ય ચાર પુરુષ છાયાને નિષ્પન્ન કરે છે અર્થાત્ વસ્તુ કરતાં ચાર ગુણી છાયા હોય છે. આખા વરસમાં એક એવો દિવસ હોય છે કે (ઉદય-અસ્ત સમયે) સૂર્ય બે પુરુષ છાયાને અર્થાત્ પ્રકાશ્ય વસ્તુથી બમણી છાયાને ઉત્પન્ન કરે છે.
(૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે આખા વરસમાં એક એવો દિવસ હોય છે કે જે દિવસે સૂર્ય (ઉદય-અસ્ત સમયે) બે પુરુષ છાયાને(બમણી છાયાને) ઉત્પન્ન કરે છે તથા આખા વરસમાં એક એવો દિવસ હોય છે કે જે દિવસે સૂર્ય ઉદય અસ્ત સમયે કોઈ પણ પ્રકારની છાયાને ઉત્પન્ન કરતો નથી. | ६ तत्थ जे ते एवमाहंसु-ता अत्थि णं से दिवसे जंसि णं दिवसंसि सूरिए चउपोरिसिच्छायं णिव्वत्तेइ, अत्थि णं से दिवसे जंसि णं दिवसंसि सूरिए दुपोरिसिच्छायं णिव्वत्तेइ, ते एवमाहंसु-ता जया णं सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं उत्तमकट्ठपत्ते उक्कोसिए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ, तंसि च णं दिवसंसि सूरिए चउपोरिसिच्छायं णिव्वत्तेइ, तं जहा- उग्गमणमुहुत्तंसि य, अत्थमणमुहुत्तंसि य, लेसं अभिवुड्डेमाणे णो चेव णं णिव्वुड्डेमाणे ।
ता जया णं सूरिए सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं