________________
| પ્રાભૃત-૯
[ ૧૩૫ ]
સંતપ્ત યુગલો વ્યવધાન વિના પોતાની અતિ નિકટ રહેલા અને સૂર્ય કિરણના સ્પર્શથી બહાર રહેલા કેટલાક પુદ્ગલોને તપાવે છે તથા કેટલાકને તપાવતા નથી. સૂર્યથી ઉત્પન્ન તાપક્ષેત્રનું આવું સ્વરૂપ છે. પદાર્થોની સૂર્યના તાપથી તપ્ત થવાની પદ્ધતિ:
२ वयं पुण एवं वयामो ता जाओ इमाओ चंदिम-सूरियाणं देवाणं विमाणेहितो लेसाओ बहिया अभिणिस्सढाओ पतावेति,
एयासि णं लेसाणं अंतरेसु अण्णयरीओ छिण्णलेसाओ संमुच्छंति, तए णं ताओ छिण्णलेसाओ संमुच्छियाओ समाणीओ तदणंतराइ बाहिराई पोग्गलाई संतावेंतीइ, एस णं से समिए तावक्खेत्ते । ભાવાર્થ- ભગવાન એમ કહે છે કે આ આકાશમાં દેખાતા ચંદ્ર અને સૂર્યના દેવવિમાનમાંથી લેશ્યા(પ્રકાશ, કિરણો) બહાર નીકળે છે અને તે તાપક્ષેત્રમાં સર્વત્ર ફેલાય છે અને તાપક્ષેત્રમાં રહેલા પુદગલોને તપાવે છે તથા પ્રકાશિત કરે છે.
આ સુર્ય કિરણોના અંતરાલમાં અન્ય છિન્ન વેશ્યા-છિન્ન કિરણો ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતાં છિન્નકિરણો અવ્યવહિત રૂપે સમીપે રહેલા અને સૂર્યકિરણોથી નહીં સ્પર્શાવેલા અર્થાતુ બહારના પુદ્ગલોને સંતપ્ત કરે છે. સૂર્યથી ઉત્પન્ન તાપક્ષેત્રનું આવું સ્વરૂપ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચંદ્ર તથા સૂર્ય કિરણો પોતાના તાપક્ષેત્રમાં રહેલા પુલોને કેવી રીતે તપાવે છે, કેવી રીતે પ્રકાશિત તેનું કથન છે. ચંદ્ર વિમાનના પૃથ્વીકાયના જીવોને ઉદ્યોત નામ કર્મનો ઉદય હોય છે, તેથી તે વિમાનમાંથી શીતળ પ્રકાશના કિરણો ચોતરફ ફેલાય છે અને સૂર્ય વિમાનના પૃથ્વીકાયના જીવોને આતપ નામકર્મનો ઉદય હોય છે, તેથી તેમાંથી ઉષ્ણ પ્રકાશ ચારે તરફ ફેલાય છે. વિમાને નિવૃતાનાં लेश्यानामन्तरेषु अपान्तरालेष्वन्यतराश्छिन्न लेश्याः सम्मूर्च्छन्ति, ततस्ता मूलच्छिन्ना लेश्याः
મૂર્જિતા સત્યસ્તકનારાન્વા દ્વાન પુતાન સંતાપનિ - વૃત્તિ. સૂર્યાદિ વિમાનમાંથી નીકળતા કિરણોની વચ્ચે છિન્ન લેશ્યા (છિન્ન કિરણો) ઉત્પન્ન થાય છે. જેમ કોઈ મનુષ્ય બોલતા સમયે ભાષાના પગલોને છોડે છે ત્યારે તે ભાષાના પુદ્ગલો છએ દિશામાં આગળ વધતા વિદિશા ગત પુગલોને ભાષારૂપે પરિણત-વાસિત કરે છે, તેમ આ પ્રકાશના કિરણો અન્ય પુગલોને ઉષ્ણ રૂપે પરિણત કરે છે, તેને છિન્નકિરણો કહેવામાં આવે છે. તે પુગલો મૂળ ઉદ્ગમ સ્થાન રૂપ સૂર્યવિમાનથી નિષ્પન્ન નથી, તેની સાથે જોડાયેલા નથી, તેથી તે છિન્ન વેશ્યા–છિન્ન કિરણોના નામથી ઓળખાય છે. આ છિન્ન કિરણો પોતાના સમીપવતી પુદ્ગલોને સંતપ્ત કરે છે પૌરુષી છાયાની નિષ્પત્તિ સમય વિષયક રપ પ્રતિપ્રત્તિઓ:| ३ |ता कइकडे ते सूरिए पोरिसिच्छायं णिव्वत्तेइ आहिएति वएज्जा ? तत्थ खलु इमाओ पणवीसं पडिवत्तीओ पण्णत्ताओ, तं जहा
तत्थेगे एवमाहंसु-ता अणुसमयमेव सूरिए पोरिसिच्छायं णिव्वत्तेइ, आहिएति વણના, અને પ્રવાહનું !