________________
| १२२
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
સૂર્ય ઉદય વ્યવસ્થા :| ४ वयं पुण एवं वयामो-ता जंबूद्वीप दीवे सूरिया उदीण-पाईणमुग्गच्छति पाईण-दाहिणमागच्छति । पाईण-दाहिणमुग्गच्छति दाहिण-पडीणमागच्छति । दाहिण-पडीणमुग्गच्छति पडीण-उदीणमागच्छति । पडीण-उदीणमुग्गच्छति उदीण-पाईणमागच्छति । ભાવાર્થ :- ભગવાન એમ કહે છે કે સૂર્ય ઉત્તરપૂર્વ(ઈશાનકોશ)માં ઉદય પામે છે અને પૂર્વદક્ષિણ (અગ્નિકોણ)માં આવે છે અર્થાત્ અસ્ત પામે છે. પૂર્વદક્ષિણ(અગ્નિકોણ)માં ઉદય પામે છે અને દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્યકોણ)માં અસ્ત પામે છે. દક્ષિણપશ્ચિમ (નૈઋત્યકોણ)માં ઉદય પામે છે અને પશ્ચિમઉત્તર (વાયવ્યકોણ)માં અસ્ત પામે છે. પશ્ચિમઉત્તર(વાયવ્યકોણ)માં ઉદય પામે છે અને ઉત્તરપૂર્વ(ઈશાનકોણ)માં અસ્ત પામે છે. | ५ ता जया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणड्डे दिवसे भवइ तया णं उत्तरड्डेऽवि दिवसे भवइ । जया णं उत्तरड्डे दिवसे भवइ तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिम-पच्चित्थिमे णं राई भवइ ।
ता जया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमे णं दिवसे भवइ, तया णं पच्चत्थिमेऽवि दिवसे भवइ, जया णं पच्चत्थिमे णं दिवसे भवइ तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणे णं राई भवइ । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતથી દક્ષિણ વિભાગમાં જ્યારે દિવસ હોય છે ત્યારે ઉત્તર વિભાગમાં પણ દિવસ હોય છે અને ઉત્તર વિભાગમાં દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપ નામના દ્વીપના મંદરપર્વતથી પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં રાત્રિ હોય છે.
જંબૂદ્વીપ નામના દ્વીપના મંદિર પર્વતથી પૂર્વ વિભાગમાં જ્યારે દિવસ હોય છે ત્યારે પશ્ચિમ | વિભાગમાં પણ દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમ વિભાગમાં દિવસ હોય છે ત્યારે જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતથી ઉત્તર વિભાગમાં અને દક્ષિણ વિભાગમાં રાત્રિ હોય છે. |६ ता जया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणड्डे उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवई तया ण उत्तरड्डे वि उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ। जया णं उत्तरड्डे उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ तया णं जंबुद्दीवे दीवे मदरस्स पव्वयस्स पुरत्थिम-पच्चत्थिमे णं जहणिया दुवालसमुहुत्ता राई भवइ ।
ता जया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमे णं उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, तया णं पच्चत्थिमेऽवि उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ । जया णं पच्चत्थिमे णं उक्कोसए अट्टारसमुहुत्ते दिवसे भवइ तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणे णं जहणिया दुवालसमुहुत्ता राई भवइ ।