________________
[ ૧૨૦ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
અને ઉત્તરાર્ધમાં જ્યારે બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ બાર મુહૂર્તનો દિવસ હોય છે.
જંબૂઢીપ દીપના મંદર પર્વતની પૂર્વમાં તથા પશ્ચિમમાં હંમેશાં પંદર મુહૂર્તનો દિવસ હોય છે અને પંદર મુહૂર્તની રાત્રિ હોય છે. ત્યાં રાત-દિન અવસ્થિત છે. હે આયુષ્યમાન્ શ્રમણો ! કેટલાક અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે. | २ | एगे पुण एवमाहंसु- ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्डे अट्ठारसमुहुत्ताणंतरे दिवसे भवइ तया णं उत्तरड्डेऽवि अट्ठारसमहुत्ताणंतरे दिवसे भवइ, ता जया णं उत्तरड्डे अट्ठारसमुहुत्ताणंतरे दिवसे भवइ तया णं दाहिणड्डेऽवि अट्ठारसमुहुत्ताणंतरे દિવસે મવડું !
एवं परिहावेयव्वं- सत्तरसमुहुत्ताणंतरे दिवसे भवइ, सोलसमुहुत्ताणंतरे दिवसे भवइ, पण्णरसमुहुत्ताणंतरे दिवसे भवइ, चोद्दसमुहुत्ताणंतरे दिवसे भवइ, तेरसमुहुत्ताणंतरे दिवसे भवइ जाव ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्डे बारसमुहुत्ताणंतरे दिवसे भवइ तया णं उत्तरड्डेऽवि बारसमुहुत्ताणतरे दिवसे भवइ, जया णं उत्तरड्डे बारसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं दाहिणड्डेऽवि बारसमुहुत्ताणंतरे दिवसे भवइ ।
तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिम-पच्चत्थिमे णं णो सया पण्णरसमुहुत्ते दिवसे भवइ, णो सया पण्णरसमुहुत्ता राई भवइ, अणवट्ठिया णं तत्थ राइंदिया पण्णत्ता समणाउसो ! एगे एवमाहंसु । ભાવાર્થ :- (ર) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં જ્યારે અઢાર મુહુર્તાનંતર અર્થાતુ અઢારમુહૂર્તથી કાંઈક ઓછા પ્રમાણવાળો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ અઢાર મુહૂર્તથી કાંઈક ઓછા પ્રમાણવાળો દિવસ હોય છે અને ઉત્તરાર્ધમાં જ્યારે અઢાર મુહૂર્તથી કાંઈક ઓછા પ્રમાણ- વાળ તે દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ અઢાર મુહૂર્તથી કાંઈક ઓછા પ્રમાણવાળો દિવસ હોય છે.
આ રીતે એક-એક મુહૂર્ત ઘટાડતા કથન કરવું કે દક્ષિણાર્ધમાં જ્યારે કાંઈક ન્યૂન સત્તર મુહૂર્તનો દિવસ, કંઈક ન્યૂન સોળ મુહૂર્તનો દિવસ, કાંઈક ન્યૂન પંદર મુહૂર્તનો દિવસ, કાંઈક ન્યૂન ચૌદ મુહૂર્તનો દિવસ, કાંઈક ન્યૂન તેર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ તેટલા જ મુહૂર્તનો દિવસ હોય છે થાવત જંબુદ્વીપ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં જ્યારે કાંઈક ન્યૂન ૧૨ બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ કાંઈક ન્યૂન બાર મુહૂર્તનો દિવસ હોય છે અને ઉત્તરાર્ધમાં જ્યારે કાંઈક ન્યૂન બાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં પણ કાંઈક ન્યૂન બાર મુહૂર્તનો દિવસ હોય છે.
જંબુદ્વિીપ નામના દ્વીપના મંદર પર્વતથી પૂર્વ-પશ્ચિમમાં પંદર મુહૂર્તનો દિવસ હંમેશાં હોતો નથી અને પંદર મુહૂર્તની રાત્રિ હંમેશાં હોતી નથી, ત્યાં રાત-દિવસ અનવસ્થિત હોય છે. હે આયુષ્યમાન શ્રમણ! કેટલાક અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે. | ३ एगे पुण एवमाहंसु- ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्डे अट्ठारसमुहुत्ते दिवसे भवइ तया णं उत्तरड्डे दुवालसमुहुत्ता राई भवइ, ता जया णं उत्तरड्डे