________________
| ११०
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं एगे णं राइदिएणं एगं भागं ओयाए दिवसखेत्तस्स णिव्बुडित्ता रयणि- खेत्तस्स अभिवुडित्ता चारं चरइ मंडलं अट्ठारसेहि तीसेहिं सएहिं छेत्ता । तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ दोहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ दोहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिया । ભાવાર્થ:- પ્રથમ મંડળમાંથી બહાર નીકળતા, નવા વરસનો અને નવા અયન(દક્ષિણાયન)નો પ્રારંભ કરતા સૂર્ય પ્રથમ અહોરાત્રમાં આવ્યંતરાનંતર (આત્યંતર મંડળ પછીના બીજા) મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. સૂર્ય જ્યારે બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે એક અહોરાત્રમાં દિવસક્ષેત્ર (પ્રકાશક્ષેત્રોમાં અઢારસો ત્રિસ્યા એક ભાગ (હ)ને ઘટાડે છે અને તેટલા જ અર્થાત્ ભાગની રાત્રિ ક્ષેત્રની વૃદ્ધિ કરે છે અને ત્યારે જ મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્ત (૧૭૫ મુહૂત)નો દિવસ તથા અધિક ૧૨ मुहूर्त (१२ हे भुत)नी रात्रि डोय छे. | ५ से णिक्खममाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि अभितराणंतरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया जया णं सूरिए अभितराणंतरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं दोहिं राइदिएहिं दो भागे ओयाए दिवसखेत्तस्स णिव्वुड्डित्ता रयणि खेत्तस्स अभिवुड्ढेता चारं चरइ मंडलं अट्ठारसेहिं तीसेहिं सएहिं छेत्ता । तयाणं अट्ठारमुहुत्ते दिवसे भवइ चउहिं एगट्ठिभागमुहुतेहिं ऊणे, दुवालस मुहुत्ता राई भवई चउहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिया । ભાવાર્થ :- બીજા મંડળમાંથી બહાર નીકળતા સુર્ય બીજા અહોરાત્રમાં ત્રીજા આત્યંતરાનંતર મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. સૂર્ય જ્યારે ત્રીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે અઢારસો ત્રિસ્યા બીજા ભાગની દિવસ ક્ષેત્રમાં હાનિ કરે છે અને તેટલા જ અર્થાત્ અઢારસો ત્રિસ્યા બીજા ભાગની રાત્રિ ક્ષેત્રમાં વૃદ્ધિ કરે છે અને ત્યારે મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્ત (૧૭ મુહૂર્ત)નો દિવસ તથા મુહૂર્ત અધિક ૧ર भुर्त (१२ ह भुत)नी रात्रि डोय छे. | ६ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे एगमेगे मंडले एगमेगेणं राइदिएणं एगमेगं भागं ओयाए दिवसखेत्तस्स णिव्वडेमाणे-णिव्वडेमाणे रयणिखेत्तस्स अभिवुड्डेमाणे-अभिवुड्डेमाणे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી આત્યંતર મંડળમાંથી બહાર નીકળતા, પછી-પછીના મંડળ ઉપર પરિભ્રમણ કરતા સૂર્ય પ્રત્યેક મંડળે પ્રત્યેક અહોરાત્રિમાં દિવસ ક્ષેત્રમાં એક-એક અઢારસો ત્રિસ્યા(8) ભાગની હાનિ અને રાત્રિ ક્ષેત્રમાં તેટલો વધારો કરતા સર્વ બાહ્ય મંડળે પહોંચે છે.
७ ता जया णं सूरिए सव्वब्भंतराओ मंडलाओ सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं सव्वब्भंतरं मंडलं पणिहाय एगेणं तेसीएणं राइंदियसएणं