________________
१०८
છઠ્ઠું પ્રાભૂત
ઓજ સંસ્થિતિ
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રાપ્તિ સૂત્ર
સૂર્ય પ્રકાશની સંસ્થિતિ વિષયક ૨૫ પ્રતિપત્તિઓઃ
१ ता कहं ते ओयसंठिई आहिएति वएज्जा ? तत्थ खलु इमाओ पणवीसं पडिवत्तीओ पण्णत्ताओ, तं जहा
तत्थेगे एवमाहंसु - ता अणुसमयमेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ अण्णा अवे, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु- ता अणुमुहुत्तमेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ अण्णा अवेइ एगे एवमाहंसु ।
एवं एएणं अभिलावेणं णेयव्वा- ता अणुराईदियमेव, अणुपक्खमेव, अणुमासमेव, अणुउऊमेव, अणुअयणमेव, अणुसंवच्छरमेव, अणुजुगमेव, अणुवाससयमेव, अणुवाससहस्समेव, अणुवाससय- सहस्समेव, अणुपुव्वमेव, अणुपुव्वसयमेव, अणुपुव्वसहस्समेव, अणुपुव्वसयसहस्समेव, अणुपलिओवममेव, अणुपलि ओवमसयमेव, अणुपलि ओवमसहस्समेव, अणुपलिओवमसयसहस्समेव, अणु सागरोवममेव, अणुसागरोवमसयमेव, अणुसागरोवमसहस्समेव, अणुसागरोवमसयसहस्समेव, एगे पुण एवमाहंसु - ता अणुउस्सप्पिणीओसप्पिणिमेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ अण्णा अवेइ, एगे एवमाहंसु । ભાવાર્થ પ્રશ્ન- સૂર્યના ઓજ–પ્રકાશની સંસ્થિતિ—સંસ્થાન હંમેશાં એક રૂપ રહે છે કે અન્ય પ્રકારે થાય છે ? ઉત્તર– સૂર્ય પ્રકાશના અન્યથાપણાના સંબંધમાં ૨૫ પ્રતિપત્તિઓ(માન્યતાઓ) છે, તે આ પ્રમાણે છે—
:
(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે– પ્રતિસમયે સૂર્યનો ઓજ–પ્રકાશ અન્ય સ્વરૂપે ઉત્પન્ન થાય છે અને અન્ય સ્વરૂપે નાશ પામે છે અર્થાત્ સૂર્યપ્રકાશનું સંસ્થાન પ્રત્યેક સમયે પરિવર્તન પામે છે.
(૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે પ્રતિ મુહૂર્તે સૂર્ય પ્રકાશ અન્ય સ્વરૂપે ઉત્પન્ન થાય છે અને અન્ય સ્વરૂપે પ્રકાશ નાશ પામે છે અર્થાત્ સૂર્ય પ્રકાશ પ્રત્યેક મુહૂર્તે પરિવર્તન પામે છે.
આ રીતે, આ જ અભિલાપથી કથન કરવું કે સૂર્ય પ્રકાશ (૩) પ્રત્યેક અહોરાત્રે (૪) પ્રત્યેક પક્ષે (4) प्रत्ये5 भासे (5) प्रत्येक ऋतु (७) प्रत्येक जयने (८) प्रत्येक संवत्सरे (वर्षे) (८) प्रत्ये! युगे