________________
१०४
પાંચમું પ્રાભૂત
લેશ્યા પ્રતિઘાત
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રાપ્તિ સૂત્ર
સૂર્ય પ્રકાશ અવરોધક વિષયક વીસ પ્રતિપતિઓઃ
१ ता कस्सि णं सूरियस्स लेस्सा पडिहया आहिएति वएज्जा ? तत्थ खलु इमाओ वीसं पडिवत्तीओ पण्णत्ताओ, तं जहा
तत्थेगे एवमाहंसु-ता मंदरंसि णं पव्वयंसि सूरियस्स लेस्सा पडिहा आहिएति वएज्जा, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु - ता मेरुंसि णं पव्वयंसि सूरियस्स लेस्सा पडिहया आहिएति वज्जा, एगे एवमाहंसु ।
एवं एएणं अभिलावेणं भाणियव्वं ता मणोरमंसि णं पव्वयंसि, ता सुदंसणंसि णं पव्वयंसि, ता सयंपभंसि णं पव्वयंसि, ता गिरिरायंसि णं पव्वयंसि, ता रयणुच्चयंसि णं पव्वयंसि, ता सिलुच्चयंसि णं पव्वयंसि, ता लोयमज्झसि णं पव्वयंसि, ता लोगणाभिंसि णं पव्वयंसि, ता अच्छंसि णं पव्वयंसि, ता सूरियावत्तंसि णं पव्वयंसि, ता सूरियावरणंसि णं पव्वयंसि, ता उत्तमंसि णं पव्वयंसि ता दिसादिंसि णं पव्वयंसि, ता अवयंसंसि णं पव्वयंसि, ता धरणिखीलंसि णं पव्वयंसि, ता धरणिसिंगंसि णं पव्वयंसि, ता पव्वइंदंसि णं पव्वयंसि, ता पव्वयरायंसि णं पव्वयंसि, सूरियस्स लेस्सा पडिहया अहिएति वएज्जा, एगे एवमाहंसु । भावार्थ :પ્રશ્ન– સૂર્ય લેશ્યા—સૂર્યનો પ્રકાશ કોનાથી પ્રતિઘાત પામે છે અર્થાત્ અવરોધ પામે છે ? ઉત્તર– સૂર્યપ્રકાશના અવરોધના વિષયમાં અન્યતીર્થિકોની ર૦ પ્રતિપત્તિઓ કહી છે, તે આ પ્રમાણે છે–
(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્યનો પ્રકાશ મંદર પર્વતથી અવરોધ પામે છે. (૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્યનો પ્રકાશ મેરુપર્વતથી અવરોધ પામે છે.
આ રીતે આ જ અભિલાપ(પાઠ)થી કહેવું કે સૂર્યનો પ્રકાશ (૩) મનોરમ પર્વતથી (૪) સુદર્શન पर्वतथी (4) स्वयंप्रम पर्वतथी (5) गिरिरा४ पर्वतथी (७) रत्नोय्यय पर्वतथी (८) शिसोय्यय पर्वतथी (८) सोङमध्य पर्वतथी (१०) सोडनामि पर्वतथी ( ११ ) अच्छ पर्वतथी ( १२ ) सूर्यावर्त पर्वतथी (13) सूर्यावरण पर्वतथी (१४) उत्तम पर्वतथी ( 14 ) हिशाहि पर्वतथी (19) अवतंस पर्वतथी (१७) ધરણીકીલ પર્વતથી (૧૮) ધરણીશ્રૃંગ પર્વતથી (૧૯) પર્વતેન્દ્ર પર્વતથી અને (૨૦) પર્વતરાજ पर्वतथी ( सूर्यनो प्राश) अवरोध पामे छे.