SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ प्राकृत-४ ५७ य पणयाले जोयण सए छच्च दसभाए जोयणस्स परिक्खेवेणं आहिएति वएज्जा । तासे णं परिक्खेवविसेसे कओ आहिएति वएज्जा ? ता जे णं जंबुद्दीवस्स दीवस्स परिक्खेवे, तं परिक्खेवं दोहिं गुणेत्ता दसहिं छेत्ता दसहिं भागेहिं हीरमाणे, एस णं परिक्खेवविसेसे आहिएति वएज्जा । ભાવાર્થ :- તે અંધકાર ક્ષેત્રની સર્વ બાહ્ય બાહા-લવણ સમુદ્ર તરફની પરિધિ ૬૩,૨૪૫ ૨ યોજન છે. પ્રશ્ન- અંધકાર ક્ષેત્રની સર્વબાહ્ય બાહાની પરિધિનું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? ઉત્તરજંબુદ્રીપની પરિધિ સાથે બેનો ગુણાકાર કરી, પ્રાપ્ત ગુણન ફળને ૧૦ થી ભાગતા, જે સંખ્યા પ્રાપ્ત થાય તે અંધકાર ક્ષેત્રની સર્વબાહ્ય બાહાની પરિધિ સમજવી. (જંબુદ્રીપની પરિધિ ૩,૧૬,૨૨૮ × ૨ = ૬,૩૨,૪૫૬ + १० = ८३,२४५ व योन) सर्वमाा जाहानी परिधि छे. १५ ता से णं अंधयारे केवइयं आयामेणं आहिएति वएज्जा ? ता अट्ठत्तरिं जोयणसहस्साइं तिण्णि य तेत्तीसे जोयणसए जोयणतिभागं च आयामेणं आहिएति वएज्जा, तया णं उत्तमकट्ठपत्ते उक्कोसेणं अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ । ભાવાર્થ :- પ્રશ્ન− જ્યારે અંધકાર ક્ષેત્રની ઉપરોક્ત પહોળાઈ હોય ત્યારે તે અંધકાર ક્ષેત્રની લંબાઈ કેટલી હોય છે ? ઉત્તર– તે સમયે અંધકાર ક્ષેત્રની કુલ લંબાઈ ૭૮,૩૩૩ ૩ યોજનની હોય છે. ત્યારે સૌથી મોટો લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે. १६ ता जाणं सूरए सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं किंसंठिया तावखेत्तसंठिई आहिएति वएज्जा ? ता उड्ढीमुहकलंबुयापुप्फसंठिया तावक्खेत्तसंठिई आहिएति वएज्जा । एवं जं अब्भिंतरमंडले अंधयारसंठिईए पमाणं तं बाहिरमंडले तावक्खेत्तसंठिईए, जं तहिं तावक्खेत्तसंठिईए तं बाहिरमंडले अंधयारसंठिईए भाणियव्वं जाव तया णं उत्तमकट्ठपत्ता उक्कोसेणं अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णिए दुवालसमुहुत्ते दिवसे भवइ । भावार्थ :- પ્રશ્ન- સૂર્ય જ્યારે સર્વબાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે તાપક્ષેત્ર(પ્રકાશથી વ્યાપ્ત ક્ષેત્ર)નો આકાર કેવો હોય છે ? ઉત્તર– ત્યારે તાપ ક્ષેત્રનો આકાર ઊર્ધ્વમુખી ધતૂરાના પુષ્પ જેવો હોય છે. સર્વબાહ્ય મંડળ ઉપર તાપક્ષેત્રનું જે પ્રમાણ, સંસ્થાન આદિ હોય, તે જ પ્રમાણાદિ સર્વાયંતર મંડળ ઉપર અંધકાર ક્ષેત્રનું જાણવું અને સર્વાત્યંતર મંડળ ઉપર તાપક્ષેત્રનું જે પ્રમાણાદિ હોય તે જ પ્રમાણાદિ સર્વબાહ્ય મંડળ ઉપર અંધકાર ક્ષેત્રનું જાણવું યાવત્ સૂર્ય સર્વબાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે સૌથી મોટી, લાંબામાં લાંબી ૧૮ મુહૂર્તની રાત્રિ અને ટૂંકામાં ટૂંકો ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે.
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy