SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ प्राकृत-४ ૯૪ सोलस पडिवत्तीओ पण्णत्ताओ, तं जहा तत्थेगे एवमाहंसु-ता गेहसंठिया तावक्खेत्तसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु-गेहावणसंठिया तावक्खेत्तसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु-पासायसंठिया तावक्खेत्तसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु-गोपुरसंठिया तावक्खेत्तसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु-पेच्छाघरसंठिया तावक्खेत्तसंठिई पण्णत्ता । एगे पुणएवमाहंसु-वलभीसंठिया तावक्खेत्तसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु - हम्मियतलसंठिया तावक्खेत्तसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु-बालग्गपोइयासंठिया तावक्खेत्तसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु-जस्संठिए जंबूद्दीवे तस्संठिए तावक्खेत्तसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु-जस्संठिए भारहे वासे तस्संठिए तावक्खेत्तसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु-उज्जाणसंठिया तावक्खेत्तसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु-णिज्जाणसंठिया तावक्खेत्तसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु-एगओ णिसहसंठिया तावक्खेत्तसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु-दुहओ णिसहसंठिया तावक्खेत्तसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु-सेयणगसंठिया तावक्खेत्तसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु-सेयणगपट्टसंठिया तावक्खेत्तसंठिई पण्णत्ता । भावार्थ :પ્રશ્ન- તાપક્ષેત્રનું સંસ્થાન કેવું છે ? ઉત્તર- તાપક્ષેત્રના વિષયમાં અન્યતીર્થિકોની સોળ પ્રતિપત્તિઓ છે, તે આ પ્રમાણે છે— (૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યના તાપ ક્ષેત્રનો આકાર ગૃહ જેવો છે. (૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યના તાપ ક્ષેત્રનો આકાર ગૃહાપણ જેવો છે. (૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યના તાપ ક્ષેત્રનો આકાર પ્રાસાદ જેવો છે. (૪) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યના તાપ ક્ષેત્રનો આકાર ગોપુર–દરવાજા જેવો છે. (૫) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યના તાપ ક્ષેત્રનો આકાર પ્રેક્ષાગૃહ જેવો છે. (૬) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યના તાપ ક્ષેત્રનો આકાર વલભીગૃહ જેવો છે. (૭) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યના તાપ ક્ષેત્રનો આકાર હમ્ચતલ–હવેલીના ઉપરના ભાગ भेवो. छे.
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy