________________
[ ૯૨ |
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
---------
ભાવાર્થ :- આ અન્યતીર્થિકોમાં જે એમ કહે છે કે,
ચંદ્ર-સૂર્ય ક્ષેત્ર સંસ્થાન – ચંદ્ર-સૂર્યોની વચ્ચેના ક્ષેત્રનો આકાર સમચતુરસ છે, તે જ નય(અભિપ્રાય) પ્રમાણે ચંદ્ર-સૂર્યના ક્ષેત્રનો આકાર છે, અન્ય આકાર નથી અર્થાત્ ભગવાન એમ કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર સમચતુરસ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રકાશ ક્ષેત્રના સંસ્થાન–આકારનું વર્ણન છે. સેવા-શ્વેતતા. ૪ શ્વેતતા સૂર્ય વિનાનાના विद्यते तत्कृततापक्षेत्रस्य च ततः श्वेतता योगादुभयमपि શ્વેતતા શબ્દનોવ્યરે - વૃત્તિ. ટ્વેતતા એટલે પ્રકાશ. ચંદ્ર- સૂર્યના વિમાનને પણ પ્રકાશ છે અને તેના દ્વારા પ્રકાશિત ક્ષેત્ર પણ પ્રકાશમય હોય છે તેથી શ્વેતતા શબ્દથી બંને પ્રકારના પ્રકાશનું ગ્રહણ થાય છે. પ્રસ્તુતમાં સૂત્રકારે ચંદ્ર- સૂર્યના ક્ષેત્ર અને તાપક્ષેત્ર, બંનેના આકારનું કથન કર્યું છે. વનિત-રિવ સરિ-ચંદ્ર-સર્ય સંસ્થિતિ. ચંદ્ર-સૂર્યની વચ્ચેનાં ક્ષેત્રનો આકાર. પ્રસ્તુત સૂત્રપાઠમાં ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ શબ્દ દ્વારા ચંદ્ર-સૂર્ય વિમાનનો આકાર અથવા ચંદ્ર-સૂર્ય મંડળનો આકાર ગ્રહણ થઈ શકે છે, પરંતુ ચંદ્ર-સૂર્ય વિમાન કે મંડળ અર્ધ કોઠાકાર છે, તેથી અહીં તેની વિવક્ષા નથી. અહીં અંતિમ- મૂરિય કિ શબ્દ દ્વારા ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રના આકારનું ગ્રહણ થાય છે, તેમ સમજવું. યુગનો પ્રારંભ શાસ્ત્રોક્ત શ્રાવણ વદ-૧(ગુજરાતી અષાઢવદ-૧)ના દિવસે થાય છે. તે દિવસે સૂર્યોદય સમયે એક સૂર્ય અગ્નિખૂણામાં અને બીજો સૂર્ય વાયવ્યખૂણામાં હોય છે, તે સમયે એક ચંદ્ર
ઢી. પ ««
«« ઈશાનખૂણામાં અને બીજો ચંદ્ર નૈઋત્યખૂણામાં હોય છે. તે બંને ચંદ્ર અને બંને સૂર્ય વચ્ચેનું ક્ષેત્ર ચંદ્ર-સૂર્ય ક્ષેત્ર કહેવાય છે અને તેનો આકાર સમચોરસ છે. તાપ-ક્ષેત્ર સરિસ્થતિ વિષયક સોળ પ્રતિપત્તિઓ:- સાધ્વી સુબોધિકા | ४ ता कहं ते तावक्खेत्तसंठिई आहिएत्ति वएज्जा ? तत्थ खलु इमाओ