SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૬ ] શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર चंदिम-सूरिया ओभासंति जाव पगासेंति, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु-ता बावत्तरं दीवसहस्सं बावत्तरि समुद्दसहस्सं चंदिमसूरिया ओभासंति जाव पगासेंति, एगेमाहंसु । ભાવાર્થ:- પ્રશ્ન- સુર્ય કેટલા ક્ષેત્રને અવભાસિત, ઉદ્યોતિત, તાપિતા અને પ્રકાશિત કરે છે? ઉત્તરસૂર્યના પ્રકાશિત ક્ષેત્રના વિષયમાં અન્યતીર્થિકોની બાર પ્રતિપત્તિઓ(માન્યતાઓ) છે, યથા(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્ય એક દ્વીપ, એક સમુદ્રને અવભાસિત, ઉદ્યોતિત, તાપિત અને પ્રકાશિત કરે છે. (ર) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્ય ત્રણ દ્વીપ, ત્રણ સમુદ્રને અવભાસિત યાવત પ્રકાશિત કરે છે. (૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્ય સાડા ત્રણ દ્વીપ, સાડા ત્રણ સમુદ્રને અવભાસિત યાવત પ્રકાશિત કરે છે. (૪) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્ય સાત દ્વીપ, સાત સમુદ્રને અવભાસિત યાવતું પ્રકાશિત કરે છે. (૫) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્ય દસ દીપ, દસ સમુદ્રને અવભાસિત યાવત્ પ્રકાશિત કરે છે. (૬) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્ય બાર દ્વીપ, બાર સમુદ્રને અવભાસિત યાવતું પ્રકાશિત કરે છે. (૭) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યબેતાલીસ દ્વીપ, બેતાલીસ સમુદ્રને અવભાસિત યાવતુ પ્રકાશિત કરે છે. (૮) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યબોતેર દ્વીપ, બોતેર સમુદ્રને અવભાસિત યાવતું પ્રકાશિત કરે છે. (૯) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્ય એકસો બેતાલીસ(૧૪૨) દ્વીપ, એકસો બેતાલીસ સમુદ્રને અવભાસિત થાવ પ્રકાશિત કરે છે. (૧૦) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્ય એકસો બોતેર(૧૭૨) દ્વીપ, એકસો બોતેર સમુદ્રને અવભાસિત થાવતું પ્રકાશિત કરે છે. (૧૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્ય એક હજાર બેતાલીસ (૧૦૪૨) દ્વીપ, એક હજાર બેંતાલીસ સમુદ્રને અવભાસિત યાવત્ પ્રકાશિત કરે છે. (૧૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્ય એક હજાર બોતેર(૧૦૭૨) દ્વીપ, એકહજાર બોતેર સમુદ્રને અવભાસિત યાવતું પ્રકાશિત કરે છે. જંબૂઢીપનું પાંચ ચક્રભાગમાં પ્રકાશ ક્ષેત્ર - | २ वयं पुण एवं वयामो-ता अयणं जंबुद्दीवे दीवे सव्वदीवसमुदाणं सव्वब्भंतराए जाव परिक्खेवेणं पण्णत्ते । से णं एगाए जगईए सव्वओ समंता संपरिक्खित्ते, सा णं जगई अट्ठ जोयणाई उठं उच्चत्तेणं पण्णत्ता, एवं जहा जंबुद्दीवपण्णत्तीए जाव एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे द्दीवे चोद्दस सलिलासयसहस्सा छप्पण्णं च सलिलासहस्सा भवंतीतिमक्खाया । जंबुद्दीवे णं दीवे पंच चक्कभागसंठिए आहिएति वएज्जा ।
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy