________________
| ८०
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
सत्तावण्णं च सट्ठिभाए जोयणस्स एगमेगेणं मुहुत्तेणं गच्छइ ।
तया णं इहगयस्स मणूसस्स एक्कतीसाए जोयणसहस्सेहिं णवहि य सोलसुत्तरेहिं जोयणसएहिं एगूणचत्तालीसाए सट्ठिभागेहिं जोयणस्स सट्ठिभागं च एगट्ठिहा छेत्ता सट्ठीए चुण्णियाभाग सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ, तया णं अट्ठारसमुहुत्ता राई भवइ दोहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणा, दुवालसमुहुत्ते दिवसे भवइ दोहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिए । ભાવાર્થ :- સર્વબાહ્ય(૧૮૪મા) મંડળ ઉપરથી અંદર પ્રવેશતા, બીજા છ માસ તથા નવા અયન (ઉત્તરાયણ)નો પ્રારંભ કરતા સૂર્ય પ્રથમ અહોરાત્રમાં બાહ્યાવંતર (બીજા બાહ્ય–૧૮૩મા) મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
સુર્ય જ્યારે બીજા બાહ્ય(૧૮૩મા) મંડળ પર પરિભ્રમણ કરતા હોય ત્યારે પ્રત્યેક મુહુર્તે પાંચ હજાર, ત્રણસો ચાર પૂર્ણાક સત્તાવન સાઠાંશ(૫,૩૦૪૭) યોજના ક્ષેત્રને પાર કરે છે અને ત્યારે ભરત-ઐરવત ક્ષેત્રના મનુષ્યો સૂર્યને એકત્રીસ હજાર નવસો સોળ યોજન અને ઓગણચાળીશ સાઠાંશ ભાગ તથા સાઠ એકસઠાંશ ચૂર્ણિકાભાગ (૩૧,૯૧૬ અને યોજન દૂરથી સૂર્યને જુએ છે. ત્યારે મુહૂર્ત ધૂન ૧૮ મુહૂર્ત (૧૭ 5 મુહૂર્ત)ની રાત્રિ અને મુહૂર્ત અધિક ૧૨ મુહૂર્ત (૧૨ મુહૂત)નો દિવસ હોય છે. ११ से पविसमाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि बाहिरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ, ता जया णं सूरिए बाहिरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं पंच-पंच जोयणसहस्साई तिण्णि य चउरुत्तरे जोयणसए एगूणचत्तालीसं च सट्ठिभाए जोयणस्स एगमेगेणं मुहुत्तेणं गच्छइ ।।
तयाणं इहगयस्स मणूसस्स एगाहिएहिं बत्तीसाए जोयणसहस्सेहिं एगूणपण्णाए य सटिभाएहिं जोयणस्स सद्विभागं च एगद्विहा छेत्ता तेवीसाए चुण्णियाभागेहिं सरिए चक्खुफासं हव्वमागच्छइ, तया णं अट्ठारसमुहुत्ता राई भवइ चाहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणा, दुवालसमुहुत्ते दिवसे भवइ चउहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिए । ભાવાર્થ :- બીજા બાહ્ય(૧૮૩મા) મંડળમાંથી અંદર પ્રવેશતા સુર્ય બીજા અહોરાત્રમાં ત્રીજા બાહ્ય(૧૮રમા) મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. સૂર્ય જ્યારે ત્રીજા બાહ્ય(૧૮રમા) મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે પ્રત્યેક મુહૂર્તે પાંચ હજાર, ત્રણસો ચાર પૂર્ણાક ઓગણચાળીસ સાઠાંશ (૫,૩૦૪૬) યોજન ક્ષેત્રને પાર કરે છે અને ત્યારે ભરત-ઐરાવત ક્ષેત્રના મનુષ્યો બત્રીસ હજાર એક અને ઓગણપચાસ साहांश भाग तथा वीस सहश यूडिमाग (३२,००१३० , ३) योन ह्रथी सूर्यनामेछ. ત્યારે હું મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્ત (૧૭ | મુહૂર્ત)ની રાત્રિ અને મુહૂર્ત અધિક ૧૨ મુહૂર્ત (૧૨ भुत)नो हिवस डोय छे. |१२ एवं खलु एएणं उवाएणं पविसमाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे अट्ठारस-अट्ठारस सट्ठिभागे जोयणस्स एगमेगे मंडले