________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશપ્તિ સૂત્ર
(બંને) સૂર્ય સર્વાયંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે અહીં રહેલા અર્થાત્ ભરતઐરવત ક્ષેત્રના મનુષ્યો સૂર્યને સુડતાલીસ હજાર બસો ત્રેસઠ પૂર્ણાંક એકવીસ સાઠાંશ(૪૭,૨૬૩ ) યોજન દૂરથી જુએ છે. ત્યારે સહુથી મોટો લાંબામાં લાંબો અઢાર મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
७८
७ से णिक्खममाणे सूरिए णवं संवच्छरं अयमाणे पढमंसि अहोरत्तंसि अब्भितराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, ता जया णं सूरिए अभितराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं पंच पंच जोयणसहस्साइं दोण्णि य एक्कावण्णे जोयणसए सीयालीसं च सट्ठिभाए जोयणस्स एगमेगेणं मुहुत्तेणं
गच्छइ ।
तया णं इहगयस्स मणुसस्स सीयालीसाए जोयणसहस्सेहिं एगूणासीए य जोयणसए सत्तावण्णाए सट्टिभाएहिं जोयणस्स सट्टिभागं च एगट्ठिहा छेत्ता एगूणवीसाए चुण्णियाभागेहिं सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ, तया जं अट्ठारसमुहुत्ते दिवसे भवइ दोहिं एगट्ठिभाग मुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ दोहिं एगट्टिभागमुहुत्तेहिं अहिया ।
भावार्थ :પ્રથમ મંડળથી બહાર નીકળતા, નવા સંવત્સર અને નવા અયન(દક્ષિણાયન)નો પ્રારંભ કરતા સૂર્ય પ્રથમ અહોરાત્રમાં આત્યંતરાનંતર(બીજા આપ્યંતર) મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. સૂર્ય જ્યારે આત્યંતરાનંતર(બીજા) મંડળ ઉપર પરિભ્રમણ કરતાં હોય ત્યારે તે પ્રત્યેક મુહૂર્તે પાંચ હજાર બસો એકાવન પૂર્ણાંક સુડતાલીસ સાઠાંશ (૫,૨૫૧ )યોજન ક્ષેત્રને પાર કરે છે.
સૂર્ય બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે આ ભરત-ઐરવત ક્ષેત્રના મનુષ્યો તે સૂર્યને સુડતાલીસ હજાર, એકસો ઓગણ્યાએંસી યોજન અને એક યોજનના સાઠ ભાગમાંથી સત્તાવનભાગ અને એક સાઠાંશ ભાગના ઓગણીસ એકસઠીયા પ્રતિભાગ–ચૂર્ણિકાભાગ ૪૭,૧૭૯૫૭, ૧ યોજન) દૂરથી સૂર્યને જુએ છે. ત્યારે મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્ત (૧૭ ૧૯ મુહૂર્ત)નો દિવસ અને ૬ મુહૂર્ત અધિક ૧૨ भुहूर्त (१२ से मुहूत) नी रात्रि होय छे.
८ से णिक्खममाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि अब्भिंतरं तच्च मंडलं उवसंकमित्ता चारं चरइ, ता जया णं सूरिए अब्भिंतरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं पंच-पंच जोयणसहस्साइं दोण्णि य बावण्णे जोयणसए पंच य सट्ठिभाए जोयणस्स एगमेगेणं मुहुत्तेणं गच्छइ ।
तया णं इहगयस्स मणूसस्स सीयालीसाए जोयणसहस्सेहिं छण्णउईए य जोयणेहिं तेत्तीसाए य सद्विभागेहिं जोयणस्स सद्विभागं च एगट्ठिहा छेत्ता दोहिं चुण्णियाभागेहिं सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ, तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ चउहिं एगट्टिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ, चउहिं एगट्टिभागमुहुत्तेहिं अहिया ।