________________
| प्रामृत-२: प्रतिमृत-२
|
७१
'બીજું પ્રાકૃતઃ બીજું પ્રતિપાદ્ભુત
( धात-selsal गति )
સૂર્ય મંડળ પરના સંક્રમણ સંબંધી બે પ્રતિપત્તિઓ:| १ ता कहं ते मंडलाओ मंडलं संकममाणे-संकममाणे सूरिए चारं चरइ आहिए त्ति वएज्जा ? तत्थ खलु इमाओ दुवे पडिवत्तीओ पण्णत्ताओ, तं जहा
तत्थेगे एवमाहंसु-ता मंडलाओ मंडलं संकममाणे-संकममाणे सूरिए भेयघाएणं संकमइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु-ता मंडलाओ मंडलं संकममाणे संकममाणे सूरिए कण्णकलं णिव्वेढेइ-णिव्वेढेइ एगे एवमाहंसु । भावार्थ:- प्रश्न-सुर्यमंड 6५२थीपी भऽ6५२वीश संडभए। छ? 6त्तरસુર્યના એક મંડળ પરથી બીજા મંડળ ઉપર જવાના વિષયમાં અન્યતીર્થિકોની બે માન્યતાઓ છે, તે આ प्रभाछ(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય એક મંડળ ઉપરથી બીજા મંડળ ઉપર ભેદઘાતથી સંક્રમણ કરે છે. (૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય એક મંડળ ઉપરથી બીજા મંડળ ઉપર કર્ણકલા ગતિથી સંક્રમણ કરે છે. | २ तत्थ णं जे ते एवमाहंसु-ता मंडलाओ मंडलं संकममाणे-संकममाणे सूरिए भेयघाएणं संकमइ, तेसि णं अयं दोसे, ता जेणंतरेणं मंडलाओ मंडलं संकममाणेसंकममाणे भेयधाएणं संकमइ-एवइयं च णं अद्धं पुरओ ण गच्छइ, पुरओ अगच्छमाणे मंडलकालं परिहवेइ, तेसि णं अयं दोसे । ભાવાર્થ :- અન્યતીર્થિકોમાં જે એમ કહે છે કે સૂર્ય એક મંડળ ઉપરથી બીજા મંડળ ઉપર ભેદઘાતથી સંક્રમણ કરે છે, તેમાં નીચે પ્રમાણે દોષ છે– બે મંડળ વચ્ચેના અપાંતરાલ(અંતરાલ કે આંતરા)ને સંક્રમણ કરવામાં જે સમય વ્યતીત થાય છે, તે પૂર્વ મંડળમાં ગણાતો નથી અથવા પછીના મંડળના પરિભ્રમણ કાળમાંથી કેટલો સમય ઓછો થાય છે, તેથી ભેદઘાત સંક્રમણમાં દોષ આવે છે. | ३ तत्थ णं जे ते एवमाहंसु- ता मंडलाओ मंडलं संकममाणे सूरिए कण्णकलं णिव्वेढेइ, तेसि णं अयं विसेसे, ता जेणंतरेणं मंडलाओ मंडलं संकममाणे सूरिए कण्णकलं णिव्वेढेइ एवइयं च णं अद्धं पुरओ गच्छइ, पुरओ गच्छमाणे मंडलकालं ण परिहवेइ, तेसि णं अयं विसेसे । ભાવાર્થ - તેમાં જે એમ કહે છે કે સૂર્ય એક મંડળથી બીજા મંડળ ઉપર કર્ણકલા ગતિથી સંક્રમણ કરે, તેમાં નિમ્નોક્ત વિશેષતા છે કે એક મંડળ ઉપરથી બીજા મંડળ ઉપર કર્ણકલા ગતિથી સંક્રમણ થતાં