________________
પ્રાભૂત-૧ : પ્રતિપ્રામૃત-૮
અડયાલીસ ક્રિમાને નોયગલ્સ વાલ્સેળ :- સૂર્યના મંડળ માર્ગનો વિસ્તાર યોજન છે. સામાન્ય રૂપે વાઇલ્લેખ નો અર્થ જાડાઈ-ઊંડાઈ ગ્રહણ કરવામાં આવે છે, પરંતુ પ્રસ્તુતમાં તેનો અર્થ વિસ્તાર, મંડળ માર્ગની પહોળાઈ ગ્રહણ કરવામાં આવ્યો છે. સૂર્ય વિમાન અને મંડળ–માર્ગનો વિસ્તાર ૪ યોજનની છે. સૂર્ય વિમાનની લંબાઈ—પહોળાઈ યોજન છે. અડવાલીસં ાસક્રિમાદ્ ગોયળસ્ત્ર વિશ્વમેળ ચડવીલ સÊિમાર્ નોયગલ્સ વાહìળ પળત્તે ।(જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ-સાતમો વક્ષકાર) પ્રસ્તુત પ્રાભૂતના દસમાં સૂત્રમાં કહ્યું છે. ૧૮૩ મંડળનો માર્ગ(ચાર ક્ષેત્ર) ૫૧૦ યોજન છે. તેની ગણનામાં ૧૮૩ મંડળના માર્ગ વિસ્તાર(પહોળાઈ)ના ૧૮૩ × ૪ = ૧૪૪ યોજન અને ૧૮૪ મંડળના ૧૮૩ આંતરાના બે-બે યોજન એટલે ૧૮૩ × ૨ = ૩૬૬, ૩૬૬ + ૧૪૪ = ૫૧૦ યોજન થાય છે. દસમાં સૂત્રમાં વાહìળથી મંડળ માર્ગનો વિસ્તાર અર્થ સ્વીકારવામાં આવે તો જ ૫૧૦ યોજનની ગણના શક્ય બને છે, તેથી અહીં વાત્ત્તળ નો પ્રાસંગિક અર્થ મંડળ માર્ગની પહોળાઈ જ ગ્રહણ કરવો યથોચિત છે. મળિયવા- સૂર્યના સર્વ મંડળોની લંબાઈ-પહોળાઈ અનિયત છે. પ્રત્યેક મંડળ અર્થાત્ પરિભ્રમણ માર્ગની લંબાઈ-પહોળાઈ (વિસ્તાર) સૂર્ય વિમાનની લંબાઈ-પહોળાઈ અનુસાર યોજનની નિયત છે, પરંતુ સંપૂર્ણ મંડળની લંબાઈ-પહોળાઈ અનિયત છે કારણ કે સૂર્ય પ્રત્યેક મંડળ પૂર્ણ થાય ત્યારે બે યોજન દૂર જાય છે. આ રીતે નિશ્ચિત માપમાં જ તેની લંબાઈ-પહોળાઈ તથા પરિધિ વૃદ્ધિ પામે છે, તેથી પ્રત્યેક મંડળ લંબાઈ-પહોળાઈ ભિન્ન છે તે અપેક્ષાએ સૂત્રકારે અનિયત લંબાઈ-પહોળાઈ કહી છે. સર્વાત્યંતર, સર્વબાહ્ય મંડળની લંબાઈ-પહોળાઈ (વ્યાસ)ની ગણનાવિધિ = સર્વાયંતર મંડળ જંબુદ્રીપ સીમાથી પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ બંને બાજુએ ૧૮૦-૧૮૦ યોજન અંદર છે. બંને બાજુના ૧૮૦-૧૮૦ યોજન મળીને ૩૬૦ યોજન થાય છે. જંબુદ્વીપના ૧ લાખ યોજનના વ્યાસમાંથી તે બાદ કરતાં (૧,૦૦,૦૦૦–૩૬૦ =) ૯૯,૬૪૦ યોજન પ્રાપ્ત થાય છે, તે સર્વાયંતર પ્રથમ મંડળની લંબાઈ પહોળાઈ જાણવી.
બંને સૂર્યો વચ્ચેનું અંતર અથવા મંડળની લંબાઈ—પહોળાઈ :–
લવ મુક
←
$<
૧)ોનો
૧,૦૦,૭૬૦ યોજન,
૧