________________
| ५८
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
મંડળનો વિસ્તાર યોજન, લંબાઈ-પહોળાઈ નવ્વાણું હજાર છસો પસ્તાળીશ તથા પાત્રીસ એકસઠાંશ (૯૯,૬૪૫) યોજન અને પરિધિ ત્રણ લાખ પંદર હજાર, એક સો સાત (૩, ૧૫, ૧૦૭) યોજન હોય છે અને ત્યારે મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્ત (૧૭૬ મુહૂર્ત)નો દિવસ અને મુહૂર્ત અધિક ૧૨ મુહૂર્ત (૧૨ है भुडूत)नी रात्रि डोय छे. | ५ से णिक्खम्ममाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि अभितरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ, ता जया णं सूरिए अभितरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं सा मंडलवया अडयालीसं एगट्ठिभागे जोयणस्स बाहल्लेणं, णवणउई जोयणसहस्साई छच्च एक्कावण्णे जोयणसए णव य एगट्ठिभागे जोयणस्स आयाम-विक्खं भेणं, तिण्णि जोयणसयसहस्साइं पण्णरस्स जोयणसहस्साई एगं च पणवीसं जोयणसयं परिक्खेवेणं पण्णत्ते, तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ चउहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ चउहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिया । ભાવાર્થ :- બીજા મંડળમાંથી બહાર નીકળતા સૂર્ય બીજા અહોરાત્રમાં ત્રીજા આત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. સૂર્ય જ્યારે ત્રીજા આત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે તે ત્રીજા મંડળનો વિસ્તાર ૬ યોજન, લંબાઈ-પહોળાઈ નવ્વાણું હજાર છસો એકાવન યોજન અને નવ એકસઠાંશ (૯૯,
૫૧ ) યોજનાની અને પરિધિ ત્રણ લાખ પંદર હજાર, એક સો પચીસ(૩, ૧૫, ૧૨૫) યોજનાની હોય છે, ત્યારે મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્તનો (૧૭ મુહૂર્તનો) દિવસ તથા મુહૂર્તાશ અધિક ૧૨ મુહૂર્તની (१२ हे भुतनी) रात्रि डोय छे.
६ एवं खलु एएणं उवाएणं णिक्खम्माणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे पंच-पंच जोयणाई पणतीसं च एगट्ठिभागे जोयणस्स एगमेगे मंडले विक्खंभवुढि अभिवड्डेमाणे-अभिवड्डेमाणे अट्ठारस अट्ठारस जोयणाइं परिरयवुट्टि अभिवड्डेमाणे-अभिवड्डेमाणे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चार चरइ,
ता जया णं सूरिए सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं सा मंडलवया अडयालीसं एगट्ठिभागे जोयणस्स बाहल्लेणं, एगं च जोयणसयसहस्सं छच्चसट्टे जोयणसए आयाम-विक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साइं अट्ठारस सहस्साई तिण्णि य पण्णरसुत्तरे जोयणसए परिक्खेवेणं, तया णं उत्तमकट्ठपत्ते उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णिए दुवालसमुहुत्ते दिवसे भवइ ।
एस णं पढमे छम्मासे एस णं पढमस्स छम्मासस्स पज्जवसाणे । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી અંદરના મંડળમાંથી બહાર નીકળતા, પછી-પછીના મંડળ ઉપર સંક્રમણ કરતાં સૂર્ય પ્રત્યેક મંડળે લંબાઈ-પહોળાઈમાં પાંચ પૂર્ણાક પાંત્રીસ એકસઠાશ(પણ) યોજનની અને પરિધિમાં ૧૮-૧૮ યોજનની વૃદ્ધિ કરતાં-કરતાં સર્વ બાહ્ય મંડળ ઉપર પહોંચે છે.