________________
प्राकृत - १ : प्रतिप्राकृत-८
ता सव्वावि णं मंडलवया अडयालीसं एगट्टिभागे जोयणस्स बाहल्लेणं, अणियया आयाम - विक्खंभ-परिक्खेवेणं आहिएति वएज्जा ।
યોજનનો છે અને તે સર્વ
भावार्थ :ભગવાન એમ કહે છે કે બધા જ મંડળ–માર્ગનો વિસ્તાર મંડળોની લંબાઈ-પહોળાઈ તથા પરિધિ અનિયત છે, એક સરખી નથી. ३ तत्थ णं को हेऊ त्ति वएज्जा ?
૫૭
ता अयं णं जंबुद्दीवे दीवे सव्वदीवसमुद्दाणं सव्वब्भंतराए जाव परिक्खेवेणं पण्णत्ते, ता जया णं सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया जं सा मंडलवया(अडयालीसं ) एगट्टिभागे जोयणस्स बाहल्लेणं, णवणउइ जोयणसहस्साइं छच्च चत्ताले जोयणसए आयाम-विक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साइं पण्णरसय जोयणसहस्साइं एगूणणउइं जोयणाइं किंचि विसेसाहिए परिक्खेवेणं, तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहण्णिया दुवाल - मुहुत्ता राई भवइ ।
भावार्थ :
પ્રશ્ન– મંડળ સ્થાનોની લંબાઈ આદિ એક સરખી નથી, તેનું શું કારણ છે ?
ઉત્તર- સર્વ દ્વીપ-સમુદ્રની મધ્યમાં પરિધિથી યુક્ત જંબુદ્રીપ નામનો દ્વીપ છે. આ જંબૂઢીપ ઉપર, મેરુપર્વતની સમીપના સર્વાશ્ચંતર(પ્રથમ) મંડળ ઉપર જ્યારે સૂર્ય પરિભ્રમણ કરે છે, ત્યારે તે सर्वाभ्यंतर मंडणनो विस्तार है योन, संजा-पहोणारी नव्वायुं उभर, छ्सो, यासीस (८८,६४०) યોજન અને પરિધિ સાધિક ત્રણ લાખ, પંદર હજાર, નેવ્યાસી (૩,૧૫,૦૮૯)યોજનની હોય છે અને ત્યારે સૌથી લાંબો, મોટામાં મોટો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે.(પ્રત્યેક મંડળની લંબાઈ- પહોળાઈમાં પ ૢ યોજનની અને પરિધિમાં ૧૮ યોજનની વૃદ્ધિ થાય છે, તેથી મંડળોની લંબાઈ-પહોળાઈ અને પરિધિ અનિયત છે, એક સમાન નથી.)
| से णिक्खम्ममाणे सूरिए णवं संवच्छरं अयमाणे पढमंसि अहोरत्तंसि अब्भितराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, ता जया णं सूरिए अब्भितराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं सा मंडलवया अडयालीसं एगट्टिभागे जोयणस्स बाहल्लेणं, णवणउइं जोयणसहस्साइं छच्च पणयाले जोयणसए पणतीसं च एगट्ठिभागे जोयणस्स आयाम - विक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साइं पण्णर जोयणसहस्साइं एगं च सत्तुतरं जोयणसयं किंचि विसेसूणं परिक्खेवेणं, तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ दोहिं एगट्टिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ दोहिं एगट्टिभागमुहुत्तेहिं अहिया ।
भावार्थ :સર્વાયંતર પ્રથમ મંડળમાંથી બહાર નીકળતા, નવા સંવત્સર અને નવા અયન (દક્ષિણાયન)નો પ્રારંભ કરતા સૂર્ય પ્રથમ અહોરાત્રમાં આવ્યંતરાનંતર–બીજા આપ્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. સૂર્ય જ્યારે આત્યંતરાનંતર બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે, તે બીજા