________________
પ્રાભૂત-૧: પ્રતિપ્રાભૂત-૩
.
[ ૩૫ ]
વૃત્તિકારે પતન નથવષે- આ સૂત્રોની આચાર્યો આ પ્રમાણે પણ વ્યાખ્યા કરે છે, તેમ કહી અન્ય આચાર્યોનો મત પ્રદર્શિત કર્યો છે. તેઓ અખો થી સ્વક્ષેત્ર, ભરત અને ઐરાવત ક્ષેત્ર અને પુરસ થી પરક્ષેત્ર-મહાવિદેહ ક્ષેત્ર અર્થ કરે છે. જેબૂદ્વીપની પૂર્વ-પશ્ચિમ લાંબી તથા ઉત્તર-દક્ષિણ લાંબી, આ બે જવાના છેદથી ૧૨૪ ભાગવાળા પ્રત્યેક મંડળના ચાર વિભાગ કરવા. તેમાંથી અગ્નિકોણના ચતુર્થ વિભાગમાં પરિભ્રમણ કરતાં બંને સૂર્ય સ્વક્ષેત્ર ભરત ક્ષેત્રને, વાયવ્ય કોણના ચતુર્થ વિભાગમાં પરિભ્રમણ કરતાં બંને સુર્ય સ્વક્ષેત્ર એટલે ઐરવત ક્ષેત્રને અને નૈઋત્ય તથા ઈશાનકોણમાં પરિભ્રમણ કરતાં બંને સૂર્ય પરક્ષેત્ર એટલે મહાવિદેહ ક્ષેત્રને પ્રકાશિત કરે છે.
સને રોયાવં ને ગાથા પદ કહીને અન્ય આચાર્યો તે ગાથા પ્રાપ્ત નથી તેમ કહે છે. વૃત્તિકારે સને વોયાd નો અર્થ મંડળના ૧૪૪ ભાગ કર્યો છે.
બંને સૂર્ય પોત-પોતાના એક પૂર્ણ મંડળ ઉપર ચાર વાર એકસો ચોવીસ્યા ૧૮ ભાગમાં પ્રતિચરણ કરે છે. તેથી એક સૂર્યના ૧૮૪૪ = ભાગ પ્રતિચરણના થાય છે અને બે સૂર્યના ૧૪૪ ભાગ પ્રતિચરણના થાય છે. એક સૂર્યના પ્રતિચરણના ૭૨ ભાગ(બે સૂર્યના ૧૪૪ ભાગ):
( પુન: સલ
૪૧૪ ૩ના પતિને
થિંભાર
ચતુ છે
ના ચતુપ વત્તા
વિભાગ
6.
૫.
-
.
-
વા
સાધ્વી સુબોધિકા
એ પ્રાભૃત-૧/૩ સંપૂર્ણ