________________
પ્રથમવાર
| २५ ।
| २७ कहि णं भंते ! वेयड्डे पव्वए दाहिणभरहकूडे णामं कूडे पण्णत्ते ?
गोयमा ! खंडप्पवायकूडस्स पुरथिमेणं, सिद्धायतणकूडस्स पच्चत्थिमेणं, एत्थणं वेयलपव्वए दाहिणलभरहकूडे णामं कूडे पण्णत्ते । सिद्धायतणकूडप्पमाणसरिसे जाव विहरंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈતાઢ્ય પર્વત પર દક્ષિણાર્ધ ભરત નામનું કૂટ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! ખંડ પ્રપાત કૂટની પૂર્વમાં અને સિદ્ધાયતન ફૂટની પશ્ચિમમાં વૈતાઢય પર્વતનું દક્ષિણાર્ધ ભરત નામનું કૂટ છે. તેનું પરિમાણ આદિ સંપૂર્ણ વર્ણન સિદ્ધાયતન કૂટની સદશ જ છે યાવતું અનેક દેવ-દેવીઓ ત્યાં વિચરે છે.
२८ तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए, एत्थ णं महं एगे पासायवर्डेसए पण्णत्ते- कोसं उड्डु उच्चत्तेणं, अद्धकोसं विक्खंभेणं, अब्भुग्गयमूसिय पहसिए जाव अभिरूवे पडिरूवे ।
तस्स णं पासायव.सगस्स बहुमज्झदेसभाए, एत्थ णं महं एगा मणिपेढि या पण्णत्ता-पंच धणुसयाइं आयामविक्खंभेणं, अड्डाइज्जाहिं धणुसयाइं बाहल्लेणं, सव्वमणिमई । तीसे णं मणिपेढियाए उप्पिं सिंहासणं पण्णत्तं, सपरिवारं भाणियव्वं। ભાવાર્થ :- દક્ષિણાર્ધ ભરતકૂટના અતિ સમતલ, સુંદર ભૂમિભાગની બરાબર મધ્યમાં એક ઉત્તમ પ્રાસાદવવંસક(મહેલ) છે. તે એક ગાઉ ઊંચો અને અર્ધો ગાઉ લાંબો-પહોળો છે. તેમાંથી નીકળતાં તેજોમય કિરણોથી તે જાણે હસતો હોય તેવો લાગે છે યાવતું તે મનોજ્ઞ અને મનમાં વસી જાય તેવો છે. તે મહેલની બરાબર મધ્યમાં એક વિશાળ મણિપીઠિકા છે. તે પાંચસો ધનુષ્ય લાંબી, પહોળી અને અઢીસો ધનુષ્ય જાડી છે. તે સંપૂર્ણ મણિમય છે. તે મણિપીઠિકાની ઉપર એક સિંહાસન છે. તે સિંહાસન તથા દેવ પરિવારનું વિસ્તૃત વર્ણન રાજપ્રશ્રીય સૂત્ર પ્રમાણે જાણવું. | २९ से केणटेणं भंते ! एवं वुच्चइ- दाहिणलभरहकूडे दाहिणलभरहकूडे ?
गोयमा ! दाहिणभरहकूडे णं दाहिणलभरहे णामं देवे महिड्डीए जाव पलिओवमट्टिईए परिवसइ । से णं तत्थ चउण्हं सामाणियसाहस्सीणं चउण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं सत्तण्हं अणियाणं सत्तण्हं अणियाहिवईणं, सोलसण्हं आयरक्खदेवसाहस्सीणं दाहिणड्डभरहकूडस्स दाहिणड्ढाए रायहाणीए, अण्णेसिं बहूणं देवाण य देवीण य जाव विहरइ । भावार्थ :- प्रश्न- हे मावन् ! क्षिu (मरतडूटने दक्षिा मरत2 ४३वानुं | ॥२५॥ छ ?