________________
પ્રથમવાર
| ૧૭ |
ભરતક્ષેત્રના બાહાદિ
ભરતક્ષેત્રનું ધનુપૃષ્ઠ એક જ છે, તેથી તેને બાહા હોતી નથી પરંતુ ભરત ક્ષેત્રના દક્ષિણ-ઉત્તર એવા બે વિભાગના કારણે ઉત્તર બાહા
ભરતને બે બાહા થઈ શકે છે. દક્ષિણ ભારતને બાહા નથી. દક્ષિણ - જીવા ભરતનું વર્ણન હોવા છતાં પ્રાસંગિક રૂપે અહીં બહાનું કથન
કર્યું છે. – ધનઃપૃષ્ઠ
आलिंगपुक्खरेइ:- आलिंगो-मुरजो वाद्यविशेष आलिंग
‘એટલે મૃદંગ, ઢોલ વગેરે વાદ્ય વિશેષ, પુશર વર્મપુત્ર-પુત્રીજું એટલે ચામડું. મૃદંગ કે ઢોલનો ચર્મ મઢેલો ભાગ જેમ સમતલ-સપાટ હોય છે, તેમ આ ક્ષેત્રનો ભૂમિભાગ સમતલ હોય છે.
પૂર્વ સૂત્રમાં ભરતક્ષેત્રમાં સ્થાણુ બહુલતા, વિષમતા આદિનો જે ઉલ્લેખ થયો છે, તે સંપૂર્ણ ક્ષેત્રના સામાન્ય વર્ણનની દષ્ટિએ છે. અહીં રમણીય ભૂમિભાગનું જે વર્ણન છે, તે કાલ વિશેષની દષ્ટિએ છે. ભરત ક્ષેત્રમાં શુભ અને અશુભની મુખ્યતાવાળી બે પ્રકારની સ્થિતિઓનું કથન સ્થાનભેદ અથવા કાલભેદના કારણે અસંગત નથી. પૂર્વસૂત્રમાં જે વર્ણન છે તે મિશ્રકાળની અપેક્ષાએ છે અને અહીં જે વર્ણન છે તે શુભ કાળની અપેક્ષાએ છે.
પ્રસ્તુત સૂત્રમાં દક્ષિણાદ્ધ ભરતના મનુષ્યોની નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ અને મોક્ષપ્રાપ્તિનું જે વર્ણન છે, તે આરા-વિશેષની અપેક્ષાથી છે. ભરત ક્ષેત્રમાં ત્રીજા-ચોથા આરામાં મનુષ્યો મોક્ષ ગતિને પ્રાપ્ત કરી શકે છે. ભોગકાળ કે યુગલિક કાળમાં યુગલિકો એક દેવગતિને જ પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન બીજા વક્ષસ્કારમાં છે. વૈતાઢય પર્વત :|१५ कहि णं भंते ! जंबुद्दीवे दीवे भरहे वासे वेयड्डे णामं पव्वए पण्णते?
गोयमा ! उत्तरभरहवासस्स दाहिणेणं, दाहिणभरहवासस्स उत्तरेणं, पुरथिम लवणसमुद्दस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुद्दस्स पुरत्थिमेण, एत्थ णं जंबुद्दीवे दीवे भरहे वासे वेयड्डे णामं पव्वए पण्णत्ते-पाईणपडीणायए, उदीणदाहिणवित्थिण्णे दुहा लवणसमुदं पुढे-पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुदं पुढे, पच्चत्थिमिल्लाए कोडीए पच्चथिमिल्लं लवणसमुदं पुढे, पणवीसं जोयणाई उखु उच्चत्तेणं छस्सकोसाइं जोयणाई उव्वेहेणं, पण्णासंजोयणाई विक्खंभेणं । तस्स बाहा पुरथिमपच्चत्थिमेणं चत्तारि अट्ठासीए जोयणसए सोलस य एगूणवीसभागे जोयणस्स अद्धभागं च आयामेणं पण्णत्ता । तस्स जीवा उत्तरेणं