________________
પ્રથમવાર
|
११
।
જબૂદ્વીપની જગતના ચાર દ્વાર
मी
.
ARMA
HA
७८०५२यो.
१५३२ धनु उ.3४१२
સૂત્રકારે સૂત્રમાં ૭૯,૦૫ર યોજન અને અર્ધ યોજનમાં ન્યૂન અંતર કહ્યું છે. તે કિંચિત્ જૂનથી ૧ ગાઉં, ૧,પ૩ર ધનુષ્ય વગેરેનું સૂચન કર્યું છે. જબલીપ વારના સ્વામી દેવ તેની રાજધાનીઓ :એક પલ્યોપમની સ્થિતિવાળા વિજયાદિ દ્વારના નામવાળા ચાર દેવ તેના સ્વામી છે. તે ચારે દેવોની રાજધાનીઓ, આપણા આ જંબૂદ્વીપથી અસંખ્યાત યોજન દૂર, અસંખ્યાત દ્વીપ-સમુદ્ર પછી બીજો જંબૂદ્વીપ नामनो वी५छ, ते खूद्वीपमा १२,००० योन २ જઈએ ત્યારે વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા નામની ચારે દેવોની એક-એક રાજધાની ચારે દિશાઓમાં છે.
Freone Nel 'th hone
भरतक्षेत्र :|११ कहि णं भंते ! जंबुद्दीवे दीवे भरहे णामं वासे पण्णत्ते ? __गोयमा ! चुल्लहिमवंतस्स वासहस्फव्वयस्स दाहिणेणं, दाहिणलवणसमुद्दस्स उत्तरेणं, पुरथिमलवणसमुहस्स पच्चस्थिमेणं, पच्चत्थिमलवणसमुदस्स पुरथिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे भरहे णामं वासे पण्णते – खाणुबहुले कंटकबहुले विसमबहुले दुग्गवहुले पव्वयबहुले, पवायवहुले उज्झरबहुले णिज्झरबहुले खड्डाबहुले दरिबहुले णईबहुले दहबहुले रुक्खबहुले गुच्छबहुले गुल्मबहुले, लयाबहुले वल्लीबहुले अडवीबहुले सावयबहुले तेणबहुले तक्करबहुले डिंबबहुले डमरबहुले दुब्भिक्खबहुले दुक्कालबहुले पासंडबहुले किवणबहुले, वणीमगबहुले, ईतिबहुले, मारिबहुले, कुवुट्ठिबहुले, अणावुट्ठिबहुले, रायबहुले, रोगबहुले, संकिलेसबहुले, अभिक्खणं अभिक्खणं संखोहबहुले ।
पाईणपडीणायए, उदीणदाहिण वित्थिण्णे, उत्तरओ पलियंकसंठाणसंठिए, दाहिणओ धणुपिट्ठसंठिए, तिहा लवणसमुदं पुढे, गंगासिंधूहिं महाणईहिं वेयड्डेण य पव्वएण छब्भागपविभत्ते, जंबुद्दीवदीवणउक्सयभागे पंच छव्वीसे जोयणसए छच्च एगूण- वीसइभाए जोयणस्स विक्खंभेणं ।